________________
૪૩૪ ]
ધબિન્દુ
નાટક કળા; ઈન્દ્રિયા તથા ચિત્તને આક`વામાં કુશળ એવા પાંચઈન્દ્રિયોના વિષયે; આ સર્વ સુખનાં સાધતે દેવે મેળવે છે.
તેનાં ચિત્ત સદા આનંદી રહે છે; એક બીજા તરફ ઉચિત આચાર પાળવાથી તેને અનેક પ્રકારનુ સુખ પણ હોય છે, જેનુ પરિણામ નિર ંતર સારૂં આવે એવા કાર્ય કરવામાં તેઓ સદા તત્પર રહે છે. મહાકલ્યાણકના સમયે એટલે તીર્થં‘કરના જન્માત્સવના સમયે તેમજ મહાવ્રત અંગીકાર કરે તે સમયે પુષ્પ, ધૂપ વગેરેથી તેઓ પૂજા કરે છે. અને પોતાના પ્રભાવથી ત્રણ ભુવનના લેકાના મનને વશ કરનાર, અમૃત મેધ સમાન સરસ દેશના આપી લેક માત્રના મનના સંતાપને હરનાર, પુરૂષા વિષે રત્ન સમાન તીર્થંકર દેવની તેએ સેવા કરે છે; એટલે તેમની સન્મુખ હાથ જોડે છે. નમસ્કાર કરે છે, ઉપાસના કરે છે અને પૂજન કરે છે.
દેવલાકમાં જે ગવેર્ડ ગીતગાન કરે છે. તે સાંભળવામાં તેમની
જેટલી પ્રીતિ હાય છે, તે કરતાં પણ અધિક પ્રીતિ શ્રુતધમ સાંભળવામાં તેઓ રાખે છે. વળી શરીરને સુખકારી બાહ્ય સ ́જોગેાથી, તથા મનને આનંદકારી સજોગોથી તેએ સ્વગીય સુખ અનુભવે છે.
तथा तच्च्युतावपि विशिष्टे देशे विशिष्ट एव काले, स्फीते महाकुले, निष्कलङ्केऽन्वयेन, उदग्रे सदाचारेण, आख्यायिका पुरुषयुक्ते अनेकमनोरथापूरकमत्यन्तनिरवद्यं जन्मेति | ९ |
અર્થ :—દેવપણાથી ચ્યવન થયા પછી પણ સારા દેશમાં, સારા કાળમાં, પ્રસિદ્ધ મહાકુલમાં—શમાં કુલ ક રહિત, સદાચારથી માટું, અને જેમના સંબંધમાં મોટી વાર્તા લખાય તેવા પુરૂષોવાળા-મહાકુળમાં અનેક મનરથને પૂરનાર એવા અત્યંત રાષ રહિત જન્મ થાય છે.