________________
૪૩૨ ]
ધ બિન્દુ
અને તેથી પરિણામ એ આવે છે કે સ` લેાકેાની તેના ઉપર પ્રેમ દૃષ્ટિ રહે છે, અને આ રીતે તે લેાકવલ્લભ થાય છે.
આ રીતે ધના અનંત (સમીપતાં) ફળ જણાવવામાં આવ્યાં, હવે તેનું પરંપર ફળ શાસ્ત્રકાર નિવેદન કરે છેઃ— परंपरफलं तु सुगतिजन्मोत्तमस्थानपरंपरानिर्वाणावाક્ષિરિતિ દા
અ—: પરંપર ફળ તા સારી ગતિમાં જન્મ, ઉત્તમ સ્થાનની પ્રાપ્તિની અને પર પરાએ નિર્વાણની પ્રાપ્તિ છે.
ભાવાર્થ:- ધર્માંનું પર પર ફળ (દૂરનુ ફળ) તેા દેવગતિ, મનુષ્યગતિ વગેરે ઉત્તમ ગતિમાં જન્મ છે; અને આવા ઉત્તમ સ્થાનની પર‘પરાએ નિર્વાણ પ્રાપ્ત થાય છે. આ બાબતનું વિવેચન શાસ્ત્રકારજ આગળના સૂત્રામાં લખે છે, માટે અત્રે તે કરવામાં આવતું નથી.
सुगतिर्विशिष्टदेवस्थानमिति ||७||
અ:ઉચ્ચ દેવલાકમાં જન્મ થવા તેનુ નામ સુગતિ. ભાવાર્થ :~ સૌધર્માદિ દેવલાકમાં જન્મ થવા તેનું નામ. સુગતિ સમજવુ.
*
तत्रोतमा रुपसंपत्, सत्स्थितिप्रभावसुखद्युतिलेश्यायोगः, विशुद्धेन्द्रियावधित्वं प्रकृष्टानि भोगसाधनानि, दिव्यो विमाननिवहः, मनोहराण्युद्यानानि रम्या जलाशयाः, कान्ता अप्सरसः, अतिनिपुणाः किंकराः, प्रगल्भो नाट्यविधिः, चतुरोदाराः भोगाः सदा चित्ताल्हादः, अनेकमुख हेतुत्वं,
,
*