________________
અધ્યાય-૭
[ ૪૩૧
અથ:-- અન તરફળ અને પર પર ફળ, એમ ફળના એ પ્રકાર છે.
ભાવાર્થ:—કાર્યની સાથે જ તેનું ફળ આવે તે અનંતર– અંતર વિનાનું ફળ કહેવાવ છે; પણ્ અમુક કાર્યનું કાંઈક ફળ આવે, તે ફળનું બીજી' ફળ આવે, એમ છેવટનું જે ફળ તે પરંપર ફળ જાણવું.
બીજા શબ્દોમાં કહીએ તા સમીપનું ફળ, તે અનતર ફળ, અને દૂરનું ફળ તે પર પર ફળ છે.
तत्रानन्तरफलमुपप्लव हास इति || ३ || અ:——તેમાં અનન્તર ફળ તા (રાગાદિ) ઉપદ્રવને નાશ છે.
ભાવા:-ધર્મનું તરતનુ ફળ તા એ મળે છે કે રાગદ્વેષ વગેરે આત્માને ઉપદ્રવ કરનારા ભાવેના નાશ થાય છે.
तथा भावैश्वर्यवृद्धिरिति ॥४॥
અ:—ભાગૈશ્વની વૃદ્ધિ થવી એ ધર્મનું અનંતર
ફળ છે.
ભાવા: ભાવૈશ્વય એટલે ભાવરૂપ સમૃદ્ધિ, ધર્માંથી ભાવ -સમૃદ્ધિમાં ઉદારતા, પરાપાર વૃત્તિ, પાપક્રમ તરફ્ તિરસ્કાર વગેરે સદ્ગુણા પ્રાપ્ત થાય છે.
तथा जनप्रियत्वमिति ॥ ५ ॥
અઃ—લાકવલ્લભતા એ ધર્મનું અનંતર ફળ છે. ભાવા:—જે માણસ ખરા મિષ્ઠ છે, તે સદાચારી છે; અને કાઈ પણ પ્રાણીને પીડા થાય, તેવા કાર્યમાં પ્રવર્તતા નથી;