________________
અધ્યાય-૬
[ ૨૫ ભાવાર્થ –ઉચિત પ્રવૃત્તિના કારણભૂત જે સમ્યગ્દર્શન તે આત્માને સ્વાભાવિક ગુણ છે, માટે મિથ્યાત્વાદિ વિભાવિક ગુણે કરતાં તેનું મહત્ત્વ વધારે છે. तथा सद्भाववृद्धः फलोत्कर्षसाधनादिति ॥७५॥
અર્થસભાવની વૃદ્ધિ ઉત્કૃષ્ટ ફળને સાધવા વાળી છે, (માટે સમ્યગ્દર્શન મહત્વનું છે.)
ભાવાર્થ-વસ્તુને વસ્તૃરૂપે ઓળખવી તે સમ્યગ્દર્શન. સમ્યગ્દનથી શુદ્ધ ભાવની વૃદ્ધિ થાય છે, અને શુદ્ધ ભાવની વૃદ્ધિ થવાથી મેક્ષરૂપ ઉચ્ચમાં ઉચ્ચ ફળ મળી શકે છે; માટે સમ્યગ્દર્શન અતિ મહત્વનું છે, વળી મિથ્યાત્વથી કદાપિ પણ મેક્ષ ફળ સાધી શકાતું નથી, માટે મિથ્યાત્વ કરતાં સમ્યગદર્શન અતિ શ્રેષ્ઠ છે.
સમ્યગ્દર્શનથી એવું બીજું શું થાય છે કે તમે તેનું મહત્વ આટલું બધું વધારે છે, એવી શંકાને જવાબ શાસ્ત્રકાર આપે છે.
उपप्लबविगमेन तथाऽवभासनादितीति ॥७६॥
અર્થ –ઉપદ્રવને નાશ થવાથી તથા પ્રકારને બંધ થાય છે માટે (સમ્યગ્દર્શન અતિ મહત્વનું છે.)
ભાવાર્થસમ્યગ્દર્શનથી શુદ્ધ ભાવ થાય છે; શુદ્ધ ભાવથી રાગ વગેરે ઉપવને નાશ થાય છે, અને તેથી ભ વષતિને સારો નિર્મળ પ્રકાશ હાથમાં આવે છે. તે પ્રકાશથી અનુચન કાર્ય માં પ્રવૃત્તિ કરવો યોગ્ય નથી એ વિધાસ થાય છે, માટે સમ્પન અતિ મહત્ત્વનું છે. પૂર્વે જે કહ્યું હતું કે અમાધુ ભાવ સંધ પાળવાને અસમર્થ છે, તે દષ્ટાન્ત માત્ર સમજવું.
હવે આ પ્રકરણની સમાપ્તિ કરતાં શાસ્ત્રકાર લખે છે કે