________________
૪૧૪ ]
અધ્યાય ?
ભાવાઃ—જે માણસ પોતાની શક્તિના વિચાર કરી સત્કામાં પ્રવૃત્તિ કરે છે, તેને અતિચાર લાગતા નથી. જે માણસને બુદ્ધિપૂર્વક વિચાર કરતાં એમ લાગે છે કે આટલુ કામતા મારાથી થઈ શકાશે. તે કાર્યને અવશ્ય યથાર્થ રીતે કરી શકે છે, અને તેથી તેના મામાં દૂષણ લાગતું નથી.
सद्भावप्रतिबन्धादिति ॥५३॥
અઃ—સદભાવમાં ચિત્તને રોકવાથી ( યથાશક્તિ પ્રવૃત્તિ થઈ શકે છે. )
ભાવાઃ—જે પેાતાનાથી કરી શકાય તેવું સત્યાય છે, તેને વિષે ચિત્તને રાકવાથી માણસ પોતાની શકિત પ્રમાણે પ્રવતી શકે • છે, કહેવાતા સાર એ છે કે જે માણસ પેાતાનાથી થઈ શકે તેવા થાય માં ચિત્ત રાખે છે, તે તેમાં તે પ્રવૃત્તિ પણ ભરાબર રીતે કરી
શકે છે.
इतरथार्त्तध्यानोपपत्तिरिति ॥ ५४ ॥
અ:—( અનુચિત કાર્ય ના આરંભ કરવાથી) આર્ત્તધ્યાનના પ્રસંગ આવે છે.
ભાવા —જે માણસા અનુચિત કાના આરંભ કરે છે, અથવા જે કામ કરવાની પોતાની શકિત છે, તે ઉપરાંતનું કાપ કરવાને પ્રવૃત્તિ કરે છે, તે મનુષ્યને આર્ત્ત ધ્યાન કરવાના પ્રસ ંગ આવે છે. પાતાની શિત પચ મહાવ્રત પાળવાની નથી, છતાં પચ મહાવ્રત પાળવાના આરંભ કરે છે, તેા પરિણામ એ આવે છે કે
બહારથી અનિચ્છાએ તે મહાવ્રત પાળવા છતાં અંતરમાં વિચારો તેનાથી વિરૂદ્ધ વતે છે, અને તેથી આ'ધ્યાન થાય છે. તેજ ખાખતને • જણાવતાં શાસ્ત્રકાર લખે છે કેઃ—