________________
ધમબિન્દુ
[ ૪૧૩ ભાવાથS:–આ સૂત્રને ભાવાર્થ આગળ સૂત્ર નં. ૪૬માં કહેલ છે ત્યાંથી જોઈ લે.
ઉચિત અનુષ્ઠાન મુખ્ય છે, એ શી રીતે કહી શકાય ! તેને જવાબ શાસ્ત્રકાર આપે છે –
प्रायोऽतिचारासंभवादिति ॥५१॥
અર્થ:-ઘણું કરીને (ઉચિત અનુષ્ઠાનમાં) અતિચારને. સંભવ નથી માટે (ઉચિત અનુષ્ઠાન એજ મુખ્ય છે.)
ભાવાર્થઃ—જે માણસ પોતાને ઉચિત અનુષ્ઠાન કરવા તત્પર : થાય છે, તે પુરૂષને ઘણે ભાગે અતિચાર લાગતો નથી. પોતાની બુદ્ધિથી જે માગે યોગ્ય લાગ્યો હોય છે, તે માર્ગે માણસ પોતાના સઘળા સામર્થ્યથી વળે છે, અને કદાપિ પોતાના જ્ઞાનપૂર્વક તેમાં અતિચાર થવા દેતા નથી.
જેમ માર્ગે જતાં કેઈને કાંટો વાગે, અથવા જવર આવે.. અથવા બે માર્ગથી કયે માર્ગે જવું એ દિહ થાય, તેમ સન્માર્ગે ચાલતાં, અથવા સદ્દનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરતાં પૂર્વના નિકાચિત કર્મના ઉદયથી અથવા અજાણપણથી માણસને અતિચાર દેષ કદાચ લાગી જાય, એ હેતુથી જ કહેવામાં આવ્યું છે કે ગણે ભાગે અતિચાર : લાગતો નથી.
. ઉચિત અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરનાર ઘણે ભાગે અતિચાર લાગતો. નથી, એમ શી રીતે કહી શકો છો? તેને જવાબ આપે છે –
થાસત્તિાત્રવૃતિ કરા આ અર્થ–પોતાની શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે, તે. કારણથી –
પણાથી જાણ કરતાં કુલ
હાસ એ હેતુથી