________________
૪૦૪ ]
ધ બિન્દુ
ભાવાર્થ :--જો માણુસ યથાર્થ રીતે અનર્થને જુએ તથા જાણે તે તેનાથી તે પાછે હઠે; પણ જેવી રીતે ભાવનાજ્ઞાનથી જાણેલાં તથા જોયેલા અનય ઉપજવનારાં કાર્યોથી પાછો હઠે છે,. તેવા તે શ્રુતજ્ઞાનથી ભણેલાં તથા જોયેલા અનથ કારી કાર્યાંથી પાછે. હઠતા નથી; માટે શ્રુતજ્ઞાન ઉપર ઉપરનું છે.
જો ખરૂ જ્ઞાન થયું હોય તા તદ્દનુસાર વર્તન થવુ જોઈએ. જ્યાં પ્રકાશ હૈાય ત્યાં અંધકાર રહી શકતા નથી, તેમ સમ્યગ્નાનથતાં દ્વેષના ઉદ્ભવ સંભવી શકતા નથી. અને જો દ્વેષ થાય, તા દ્વેષ કરનારને સભ્યજ્ઞાન થયું છે, એમ કદાપિ કહી શકાય નહિ. ભાવના જ્ઞાનજ માણસને સદ્ભાગે પ્રેરે છે, અને અસદ્ભા`થી પાછા. ખેંચે છે. તેજ બાબત આગળ સૂત્રથી શાસ્ત્રકાર દર્શાવે છે :~~
एतन्मूले च हिताहितयोः प्रवृत्तिनिवृत्ती इति ॥ ३४ ॥ - અથ—હિતમામાં પ્રવૃત્તિ કરવી અને અહિતથી નિવૃત્તિ પામવી તેનું મૂળજ ભાવનાજ્ઞાન છે.
ભાવાથ :--જેને ભાવનાદાન થયું છે, તેજ ત્રુદ્ધિમાન પુરૂષ હિત અને અહિત વચ્ચેના ભેદ સમજી શકે છે, અને હિત માર્ગોમાં પ્રવૃત્તિ કરે છે, અને અહિતકારી માથી વિમુખ થાય છે, એજ ભામત્તની પુષ્ટિ આપતાં શાસ્ત્રકાર લખે છે કે:
अत एव भावनादृष्टज्ञाताद्विपर्ययायोग इति ||३५||
અર્થ :—તે કારણથીજ ભાવનાવડે જોયેલા તથા જાણેલાથી વિપરિત પ્રવૃત્તિ થતી નથી.
ભાવાર્થ :-હિત અને અહિત માના ભેદ સમજાવનારજ ભાવતાજ્ઞાન છે, માટે ભાવનાજ્ઞાન વડે જોયેલા તથા જાગેલા પદાર્થાના સંબધમાં વિપરિત પ્રવૃત્તિ કદાપિ સભવતી નથી; એટલે જેનામાં