________________
અધ્યાય
[ ૩૮૯
અગ્નિ સદૃશ થઈ જાય છે. તેમ તેના આત્મામાં શુભભાવ વસેલા *હાવા જોઈએ બીજા શબ્દોમાં કહીએતેા શુભભાવનામય હોવા જોઈએ. આવા ગુણવાળા ખરેખર સાક્ષેપ યુતિધર્મને માટે લાયક છે. આવે માણુસ નિરપેક્ષ યતિધર્મ કેમ ન પાળે તેવી શંકાના સમાધાનાથે શાસ્ત્રકાર લખે છે કેઃ- —
वचनप्रामाण्यादिति ॥ ३ ॥ અઃ—જિનવચનના પ્રમાણપણાથી.
ભાવાર્થ :—ભગવંતની એવી આજ્ઞા છે કે ઉપર જણાવેલા ગુવાળાને નિરપેક્ષ યતિધમ પાળવું ઉચિત નથી. આમ તમે શાથી હેા છે! તેના જવાબ આપે છે, संपूर्ण दशपूर्वविदो निरपेक्ष धर्मप्रतिपत्तिप्रतिषेधादिति ॥४॥ અઃ—સ પૂર્ણ દેશપૂર્વ જાણુનાર યતિને નિરપેક્ષયતિધર્મ અગીકાર કરવાના નિષેધ કહેલા છે માટે.
ભાવાઃ—સંપૂર્ણ દેશ પૂર્વ જાગુતાર ‘અમેધવચની’ છે. એટલે એમનું વચન તીર્થંકરના વચન સદ્દેશ છે. માટે એવા પુરૂષા તા ધમ દેશનાથી મનુષ્ય માત્રને ઉપકાર કરી તીથની વૃદ્ધિ કરે છે; માટે પ્રતિમા વહેવી વગેરે આચાર પાળતા નથી. આવા પુરૂષા માટે નિરપેક્ષ યતિધમ ને પ્રતિષેધ કર્યાં છે, તેનું કારણ શાસ્ત્રકારજ નીચેના સૂત્રથી જણાવે છે:—
परार्थसंपादनोपपत्तेरिति ||५|| અ:—પાપકાર કરવાના કારણથી.
ભાવાઃ—જે દશ પૂર્વાધારી છે, તે તીના આધારભૂત છે માટે તેમણે સાપેક્ષ તિધર્મ પાળી જગતના કલ્યાણને માગ સ્વીકારવા જોઈએ. પણ પારકાનું કલ્યાણ કરવાને માત્ર ગ્રહણ કરવાથી ફળ શું? એવી આ શંકાના જવાબ શાસ્ત્રકાર આપે છે:
=