________________
ધર્માન્તુ
અર્થ:—સાપેક્ષ અને નિરપેક્ષ યતિધમમાં શુભ આશયવાળા, સિદ્ધાંતરૂપ રત્નાને રાખવા રત્નાકર (સમુદ્ર) જેવા, ઉપશમ વગેરે બુદ્ધિવાળા, પરનુ હિત કરવામાં તત્પર, અત્યંત ગંભીર ચિત્તવાળા, ઉત્તમ મનના પિરણામવાળા, મૂઢ સ્વભાવના ત્યાગ કરનાર, ઉત્તમ મેાક્ષરૂપ પ્રત્યેાજનના સાધનાર, સામયિકવાળા, પવિત્ર આશચવાળા, ઉચિત પ્રવૃત્તિ કરવાવાળા, આત્મા સાથે શુભ ચૈાગને જોડનારા આવા ગુણવાળા જે સાધુ હાય, તેને માટે સાપેક્ષ યતિષ જ ઉત્તમ છે.
૩૮૮ ]
ભાવાર્થ :—તિધમ બે પ્રકારના છે. તેમાં સાક્ષેપ યુતિધમ પાળવા જે મનુષ્ય લાયક છે, તેના ગુણનુ પ્રથમ વર્ણન કરવામાં આવે છે. સર્વ જીવાનુ` કલ્યાણ કરવાના આશયવાળા તે હાવા જોઇએ. જેમ રત્નાકર—સમુદ્રમાં રત્ના રહે છે તેમ સિદ્ધાંતના રતા તેના હૃદયમાં હોવા જોઇએ. ખીજા શબ્દોમાં કહીએ તે! તે જ્ઞાની વા જોઈએ; ઉપશમ વગેરે લબ્ધિએ તેનામાં હેવી જોઈએ; તે સદા પરને ખાધ આપી પરનું કલ્યાણ કરવા તત્પર હાવા જોઈએ, તેના. મનના ભાવ શુ છે તે એકદમ બીજા કળી શકે નહિ તેવા ગ ંભીર હૃદયના હોવા જોઈએ. બીજાએ કહેલી ગુપ્ત વાર્તા પ્રકાશ ન કરે. તેવું મોટું તેનું દિલ હોવું જોઈએ. તેના મનના ભાવ ઉચ્ચ પ્રકારના હેાવા જોઈએ. મેાહુ એટલે મૂઢભાવ અને આળસથી રહિત તે હાવા જોઈએ. ઉચ્ચમાં ઉચ્ચ દૃષ્ટિબિન્દુ રૂપ મેાક્ષઃ મેળવવાનાં કારણેા જે સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્ર તે બીજાને પમાડવામાં તેનું મન સદા મશગુલ રહેવું જોઈએ. સર્વ પ્રાણી ઉપર સમભાવ અને મધ્યસ્થદષ્ટિપણું તેનામાં હોવું જોઈએ. તેની પ્રવૃત્તિ કાળને ઉચિત હોવી જોઇએ. જેમ લેાહપિંડ અગ્નિથી તપતાં