SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૬ [ ૩૮૭ ભાવાર્થ – ઘટ બનાવ હેય, તો માટી, ચાક, દંડ, કુંભાર વગેરે સામગ્રીની જરૂર છે. જેમ સામગ્રીની ન્યૂનતા, તેમ વખત વધારે લાગે, અને સામગ્રીનો તદ્દન અભાવ જ હોય, તો ધણે કાળ વ્યતીત થાય છતાં, પણ ઘટરૂપ કાર્ય સિંદ્ધ ન થાય. તેવી રીતે અહીયાં પણ મોક્ષ રૂપ કાર્ય માટે સામગ્રીની જરૂર છે. હવે તે સામગ્રી કઈ તે જણાવે છે. तस्माद्यो यस्य योग्यः स्यात्तत्तेनालोच्य सर्वथा । आरब्धव्यमुपायेम सम्यगेष सतां नयः ॥३॥ અર્થ -: તેટલા માટે જે જેને યેગ્ય હોય, તેનો તેણે વિચાર કરીને ઉપાયથી આરંભ કરે, એ સહુરૂષોને સમ્યગ્નીતિ માગે છે. ભાવાથ:ઉપર આપણે સાપેક્ષ અને નિરપેક્ષ યતિધર્મનું વર્ણન કર્યું તેમાંથી જેને જે ઉચિત લાગે તેને પ્રથમ બહુજ વિચાર કરો, અને પછી યોગ્ય સાધને દ્વારા તેનો આરંભ કરવે; કારણ કે આપણને જે યોગ્ય હેય, તેને આરંભ કર, એવો નીતિનો માગ સપુરૂષોએ પ્રરૂપેલો છે. इत्युक्तो यतिधर्म इदानीमस्य विषयविभागमनुवर्णयिष्यामः રૂતિ ને ? અર્થ --એ પ્રમાણેયતિ ધર્મ કહ્યો, હવે તેના વિષય વિભાગનું વર્ણન કરીશું. तत्र कल्याणाशयस्य, श्रुतरत्नमहोदधेः,उपशमादिलब्धिमतः, परहितोद्यतस्य, अत्यन्तगंभीरचेतसः, प्रधानपरिणतेर्विधूतमोहस्य, परमसत्वार्थकर्तुः, सामायिकवतः, विशुद्धयमानाशयस्य, यथोचितप्रवृत्तेः, सात्मीभूतशुभयोगस्य श्रेयान् सापेक्षयतिધર્મ પતિ . ૨.
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy