________________
૩૬૦ ]
ધબિન્દુ
અ——સ્ત્રી સાથે પ્રથમ ક્રીડા કરી હેાય તે સભારે
નહિ.
ભાવા:-સાધુ થતાં પહેલાં સ્ત્રી સાથે જે જે અનેક પ્રકારના વિલાસ વગેરે કર્યાં હોય તે સાધુ પુરૂષે સભારવા નહિ; કારણ કે તે સ‘ભારવાથી વશ થયેલું મન તેનું ચિંતન કરવા પ્રેરાય છે. અને, ध्यायतो विषयान्पुंसः संगस्तेषूपजायते.
વિષયનું ધ્યાન કરનાર પુરૂષને તે તે વિષયેા પ્રત્યે આસક્તિ
થાય છે.
આસક્તિથી તે મેળવવાની ઈચ્છા થાય છે, અને પછી એક ઉપર ખીજો અનથ થાય છે. માટે જેમ સર્પ કાંચળીના ત્યાગ કર્યા પછી તે કાંચળી સામું જોતા પણ નથી, તે રીતે પૂર્વના વિલાસા કદાપિ સંભારવા નહિ. જેણે ભાગ ભોગવી સંસારની અસારતા સમજી સાધુ વેશ ગ્રહણ કર્યો હેાય તેને ઉદ્દેશીને આ ખાય છે. प्रणीताभोजनमिति ॥ ४६॥
અ:—અતિ સ્નિગ્ધ ભાજનના ત્યાગ કરવા. ભાવાઃ—જેમાંથી ધીના બિંદુએ ટપકે છે, તેવા સ્નિગ્ધ પદાર્થોના બ્રહ્મચારીએ ત્યાગ કરવા. ઉપલક્ષણથી કામ વિકારની વૃદ્ધિ કરે તેવા સર્વ પદાર્થાંના ત્યાગ કરવા એજ સાર છે. શરીર અને મનને નિકટના સંબંધ છે, અને શરીરને સંબધ આહાર ઉપર આધાર રાખે છે; માટે જેથી કામેાદ્દીપક વીયની વૃદ્ધિ થાય તેવા આહાર બ્રહ્મચારીએ લેવા નહિ.
अतिमात्राभोग इति ॥४७॥
અર્થ : અતિશય આહારના ભાગ ન કરવા.
ભાવા:–ો કે અતિ સ્નિગ્ધ ન હાય, તાપણુ ત્રીસ કાળીઆનુ' જે શાસ્ત્રમાં પ્રમાણુ બતાવવામાં આવ્યું છે, તેના કરતાં