________________
અધ્યાય-૫
[ ૩૪૧
तथा त्रिशुद्धिरिति ॥ ११ ॥
અ -ત્રણ પ્રકારની ઇર્ષ્યા શુદ્ધિ કરવી.
ભાવાઃ—રસ્તામાં જતાં આવતાં કાઈ જીવ પગ તળે ચંપાય નહિ માટે ય્યશુદ્ધિ રાખવી. ઊંચી નીચી અને તીર્થોં એ ત્રણુ દિશાની અપેક્ષાએ તે ત્રણ પ્રકારની છે. ગાડાની ધુંસરી પ્રમાણુ ષ્ટિ રાખી ચાલવું તે ઈય્યશુદ્ધિ સમજવી.
तथा भिक्षाभोजनमिति ॥ १२ ॥ અ-વળી ભિક્ષા માગી લેાજન કરવું. ભાવા—ભિક્ષાના ત્રણ પ્રકાર છે. સવ સ ́પકરી, પૌરૂષની અને ત્રીજી વૃત્તિ ભિક્ષા તેની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. यतिर्थ्यानादियुक्तो यो गुर्वाज्ञायां व्यवस्थितः । सदानारंभिणस्तस्य सर्वसंपत्करी मता ॥ १ ॥ वृद्धाद्यर्थमसङ्गस्य भ्रमरोपमयादतः ।
गृहिदेहोपकाराय विहितेति शुभाशयात् ॥ २ ॥ प्रवज्यां प्रतिपन्नो यस्तद्विरोधेन वर्तते । असदारम्भिणस्तस्य पौरूषनो प्रकीर्त्तिता ॥ ३ ॥ निःस्वान्धपङ्गवो येतु न शक्ता वै कियान्तरे । भिक्षामन्ति वृत्त्यर्थं वृत्तिभिक्षेयमुच्यते ॥ ४ ॥
ધ્યાનાદિ કરવાવાળા, ગુરૂની આજ્ઞા પ્રમાણે વનાર, અને નિરંતર આર ંભને ત્યાગી, વૃદ્ધ ગુરૂ વગેરે માટે આસક્તિ રહિતપણે ભ્રમરની માફક કરનાર યતિ જે ભિક્ષા ગ્રRsસ્ય તથા દેઢુના ઉપકાર માટે કરે, તે સ`સંપકરી ભિક્ષા સમજવો, કારણુ કે તેમાં આશય શુભ છે.