________________
૩૪૦ ]
ધ બિન્દુ
મલયાચલથી નીકળેલા વચનરસ તે ચંદનના સ્પર્શી સમાન છે; અને તે વચનરસ જેના ઉપર પડે તેણે પોતાને ભાગ્યશાળી માનવે.
જેમ ખાવના ચંદન ગરમીને શાંત કરે છે, તેમ દુષ્ટકામ કરવા રૂપ ગરમીને શાંત પાડનાર ગુરૂના વચન રસ છે, અને ભાગ્યશાળી મનુષ્યા ઉપરજ એવા વચન રસના વરસાદ વરસે છે. તથા વ્રતરામ ક્ષેતિ । ૮ ।।
અર્થ :-વ્રતના પરિણામની રક્ષા કરવી.
ભાવાથ:—ચારિત્રના માર્ગમાં ચાલતાં ઉપસર્ગ, પરિષદ્ધ રૂપ કટકા આવે તા તેથી ડરી ન જતાં તેમના ચુરેચુરા કરી સન્માર્ગે આગળ ચાલ્યા જવું. પેાતાના વ્રત પાળવાના પરિણામ ન બગડે. તેની નિરંતર ક્ષÌ ક્ષણે સંભાળ રાખવી. તે બાબતમાં જરાપણુ પ્રમાદ કરવા નહિ, વ્રત તે ચિંતામણિ રત્નરૂપ છે અને ચિન્તામણિ રત્નનું ગમે તેવા સ ંકટા હૈઠી રક્ષણ કરીએ છીએ, તેમ વ્રતનું રક્ષણ કરવુ.
તથા બારમયાન કૃતિ । વ્ અઃ—આરભના ત્યાગ કરવા. ભાવાથ—જેથી છકાયજીવની વિરાધના થાય તેવા આર્ભ:
કરવા નહિ.
पृथिव्याद्यसंघट्टनमिति ॥ १० ॥ અથ–પૃથ્વીકાયાદિ જીવનેા સ‘ઘટા કરવા નહિ. ભાષા:પૃથ્વીકાયાદિ જીવના સ્પર્શ કરવા નહિ. કહેવાને ભાવાર્થ એ છે કે તેવા જીવાને પિરતાપ ઉપજે નહિં, તેઓની વિરાધના ન થાય, તેમજ તેઓને નાસવું પડે, તેવી રીતે વર્તન રાખવું, ટૂંકમાં છકાયના જીવાની રક્ષા કરવી.