________________
અધ્યાય-૪
[ ૩ર૩
આ સ્થળે વાયુ, વાલ્મીકી, વ્યાસ, સમ્રાટ, નારદ, વસુ અને ક્ષીરકદમ્ભક, આ સાત મતવાળાએ એક ખીજાના મતનું ખંડન કર્યું. છે; પણ આ ગ્રન્થકાર લખે છે કે અમે તા તટસ્થ રહ્યા છીએ; એટલે અમારે તેવુ... ખંડન કરવાના વિચાર નથી. વળી વિશ્વ, સુરગુરૂ અને સિદ્ધસેને અસાધારણ ગુણુના અનાદર કરી યેાગ્યતાને અંગીકાર કરી છે તા તે ચેગ્ય નથી, કારણકે કેવળ યાગ્યતાથી સ કાર્યની સિદ્ધિ થવાના અસંભવ છે. જો કાઈ તેમના શબ્દો પરથી એમ ધારે કે કેવળ યોગ્યતાનુ જ પ્રતિપાદન તેઓએ કયુ ' નથી, પણ અસાધારણ ગુણને પણુ મુખ્યતા આપી છે, તા અમારા મત પણુ તેવા જ પ્રકારના છે. આ સતા સાર એ છે કે માણસમાં ભલે સવ ગુણ ન હોય, છતાં જો તેનામાં કેટલાક અસાધારણ ગુણુ હાય અને વધારે ગુણ મેળવવાનો યેાગ્યતા હાય ! ખરેખર તે દીક્ષા લેવાને યેાગ્ય થાય છે. હવે આવા કાઈ માણસ દીક્ષા લેવા આવે, તા ગુરૂએ એકદમ દીક્ષા આપી દેવી કે તેની થાડા સમય કસાટી કરવી, તેના નિય કરતા શાસ્ત્રકાર લખે છેઃ—
उपस्थितस्य प्रश्नाचारकथनपरीक्षादिर्विधिरिति ॥ २२ ॥
અ: દીક્ષા લેવા આવનારને પ્રશ્ન આચારકથન તથા પરીક્ષા કરવી વગેરે વિધિ જાણવા.
ભાવાર્થ :-પોતાની મેળે જે મનુષ્ય દીક્ષા લેવા ગુરૂ સીપે આવે તેની તરફ ગુરૂએ કેમ વર્તવું તે બતાવે છે. સદ્મની કથાથી જેનું મન સ`સાર ઉપરથી વૈરાગ્ય પામ્યું છે, એવા દીક્ષા લેવાને આતુર શિષ્યને પ્રથમ ગુરૂએ પૂછ્યું કે, હે વત્સ ! તું કાણુ છે ? તું શા કારણથી દીક્ષા લેવા ઉત્સુક થયા છે? તેના જવાબમાં જે તેદીક્ષા લેનાર એવા ઉત્તર આપે કે હે ભગવન ! હું અમુક કુળમાં ઉત્પન્ન · થયેલા છુ, આ દેશના અમુક ભાગમાં રહું છું, અને આ સંસાર તદ્દન અસાર મને અનુભવથી જણાયાથી હું સંસાર બંધનથી મુક્ત