________________
અધ્યાય-૩
[ ૩૨૧ ભાવાથS :-કઈ પાસે હલકું નાણું હોય, તેમાં બીજા હલકા નાણાને ઉમેરે કરવામાં આવે, તે હલકું નાણું વધે, પણ તેથી ઉચ્ચ પ્રકારના નાણાવાળે તે કહી શકાય નહિ. જેમ કઈ પાસે સો મણ લેતું હોય, તેમાં તે બીજુ હજાર મણ લેતું ઉપાજેને કરી ભેગું કરે છતાં તે સેનાવાળા કહેવાય નહિ; તેમ સામાન્ય ગુણ મેળવ્યા કરે પણ તેથી ઉચ્ચ ગુણવાળા કહેવાય નહિ. કારણ કે આ રીતે તે બહુ સમય પસાર થઈ જાય અને જીવિતવ્યને અંત આવી જાય. ઉચ્ચ ગુણાત યેગ્યતાથી જ આવી શકે એ ક્ષીરકદબક ઋષિનો અભિપ્રાય છે. નારદના અને આ ઋષિના કહે. વાના શબ્દોમાં ભેદ છે, પણ અર્થમાં ભેદ જણાતો નથી. न दोषो योग्यतायामिति विश्व इति ॥ १८ ॥
અર્થ_યોગ્યતાને વિશે દોષ નથી એમ વિશ્વનામને આચાર્ય કહે છે.
ભાવાર્થ –હલકું રૂપાનાણું માણસ ભાગ્યથી બહુજ ભેગું કરે, તો તે બહુ હલકા નાણાને વિક્રય કરી ઉચ્ચ પ્રકારનું નાણું મેળવી શકે. કારણ કે ઘણું નાના વ્યાપારીઓ પણ ભાગ્યવશથી કટિધ્વજની ઉપમા પામવાને લાયક બન્યા છે. ઘણા નાના ગુણોથી મોટા ગુણ ઉત્પન્ન થવાનો સંભવ છે એ વિશ્વ નામના આચાર્યને અભિપ્રાય છે, અને તે કેટલેક અંશે સમ્રાટના મતને મળતા આવે છે. __ अन्यतरबैकल्येऽपि गुण बाहुल्यमेव ।
सा तत्त्वतः इति सुरगुरुरिति ॥ १९॥
અર્થ –કેઈ ગુણની ખામી હોય છતાં બહુ ગુણ વિદ્યમાન હોય તે તેજ ખરી રીતે યોગ્યતા છે, એ સુર .
ગુરૂને મત છે. '
૨૧.