________________
૩ર૦ ]
ઘબિન્દુ गुणमात्राग्दुणान्तर भावेऽप्युत्कर्षायोगादिति ॥ १५ ॥
અર્થ –ગ્યતા ગુણ માત્રથી બીજા ગુણની ઉત્પત્તિ થાય તે છતાં ઉર્ષની પ્રાપ્તિ થાય નહિ.
ભાવાર્થ –ોગ્યતા હોય તે કેટલાક ગુણે મળી શકે, પણ કેવળ યોગ્યતાથી ઉત્કૃષ્ટ ગુણ મળી શકે નહિ. કેવળ યોગ્યતાથી સર્વ કાર્યની સિદ્ધિ થતી નથી; જે એમ ન માનીએ, અને તાને જ પ્રધાન પદ આપીએ તો યોગ્યતા સર્વ મનુષ્યોમાં ઘણે ભાગે પિતાની સ્થિતિ અનુસાર જણાય છે. તે સર્વ ઉત્કૃષ્ટ ગુણવાળા બને, અને 'કઈ પણ સામાન્ય ગુણવાળે આ જગતમાં રહે નહિ; માટે કેવળ યોગ્યતા નહિ પણ વિશિષ્ટ (ઉચ્ચ પ્રકારની યોગ્યતા ઉત્કૃષ્ટ ગુણેને આપનારી છે એમ માનવું છે.
सोऽप्येवमेव भवतीति वसुरिति ॥ १६ ॥..
અથ–ગુણત્કર્ષ પણ એમને એમ થાય છે, એ વસુ રાજાને મત છે.
ભાવાથ–ગુણથી ગુણની વૃદ્ધિ થાય છે. સામાન્ય ગુણમાંથી વિશેષ ગુણ થાય છે, પણ કેવળ યોગ્યતાથી ઉચ્ચ ગુણ પ્રાપ્ત થતા નથી, કારણ કે બીજ વિના વૃક્ષ ઉગે એ માનવું અઘટિત છે. માટે ગુણ હેય તે તે વૃદ્ધિ પામે એ જરા વ્યાસના મતને અનુસરનારા વસુરાજને અભિપ્રાય છે. '
अयुक्त कार्षापणधनस्य तदन्यविढपनेऽपि । कोटिव्यवहारारोपणामिति क्षीरकदम्व इति ॥
અર્થ-હલકા રૂપાના ધનમાં બીજા હલકા રૂપાના ધનને ઉમેરો કરીએ તે પણ તેને માલિક કેટધ્વજ (કેરેડાધિપતિ)ની ઉપમાને લાયક નહિ. એવો ફીરકદમ્બને મત છે.