________________
અધ્યાય-૩
[ ૩૧૯
આવી શકે નહિ. અર્થાત્ ઘડાનું... ઉપાદાનકારણ સૂત્રના તંતુએ થઈ શકે નહિ.
नैतदेवमिति सम्राडिति ॥ १२ ॥
અઃ—વ્યાસનુ કહેવુ યથાથ નથી એમ સમ્રાડ્ નામના કાઈ રાજર્ષિ કહે છે.
ભાવાઃ—સુગમ છે. શા કારણથી બ્યાસનું કહેવું યથા નથી તેના ઉત્તર આપે છે.
संभवादेव श्रेयस्त्वसिद्धेरिति ॥ १३ ॥
અ:—ાગ્યતાથીજ શ્રેયપણાની સિદ્ધિ થાય છે. ભાવાર્થ:—ખરેખર યોગ્યતાથીજ કલ્યાણુની પ્રાપ્તિ થાય છે, પણ ચાગ્યતા વિના કેવળ ગુણથી કલ્યાણ મળતું નથી; માણુસમાં ગુણ ભલે હાય, પણ દીક્ષા લેવાની ચાડ્યતા ન હોય, તે! તે આરભેલા કાર્ય માં સિદ્ધિ પામતા નથી; કારણ કે જે યાગ્ય છે તેજ અધિકારી છે, અને જે લેાક્રા યાગ્ય નથી, તેમના સ કાર્યોંમાં નિષેધ કરેલા છે; માટે યોગ્યતા-અધિકારીપણુ. તેજ સ કાર્યોમાં કલ્યાણને અપનાર છે.
Deserve befor you derire.
કાઈ પણ વસ્તુની તમે ઇચ્છા કરી તે પૂર્વે તે મેળવવાને તમે લાયક બનેા એ કહેવત પણ આ વિષયને પુરતુ' અનુમેાદન આપે છે. यत्किचिदेतादिति नारद इति ॥ १४ ॥ અ:-સમ્રાટનુ કહેવુ વાસ્તવિક નથી એમ નારદ
કહે છે.
ભાવાર્થ :—અ સુગમ છે. સમ્રાટનુ કહેવુ" કેમ વાસ્તવિક નથી તેના ઉત્તર આપે છે.