________________
૩૧૮ ]
ધબિન્દુ
ચેાગ્યતાના બળથી તે ગુણુની ન્યૂનતા દૂર કરશે. ટીકાકાર લખે છે કે ક્રાઇ માણસ નિર્ગુ*ણુ હોય તા પણ વિશિષ્ટ કાર્યના કારણભૂત ગુણા પ્રથમ મેળવે છે, તેવીજ રીતે ગુણના અભાવમાં પણ વિશેષ કાર્ય થઈ શકે; તેમાં વિરાધ જેવું નથી, દરિદ્રી પણ અકસ્માત્ રાજ્યાદિ વિભૂતિના લાભ મેળવે છે. अकारणमेतदिति व्यास इति ॥ १० ॥ અ:—ઉપર જણાવેલુ. નિષ્કારણ છે એમ વ્યાસ
કહે છે.
ભાવાઃ—કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ કહે છે કે વાલ્મીકિએ કહેલા માર્ગ ન્યાયયુક્ત નથી. કારણ કે તેમને બતાવેલું કારણ અપેાગ્ય છે. અયેાગ્ય કેવી રીતે છે તે જણાવે છે.
गुणमात्रा सिद्धौ गुणान्तरभाव नियमाभावादिति ॥ ११ ॥ અઃ—ગુણમાત્રની સિદ્ધિ હાય, તેા ખીજા વિશેષ ગુણની ઉત્પત્તિ નિશ્ચે થઈ શકે નહિ.
ભાવાઃ—જે મનુષ્યમાં સામાન્ય ગુણુ પણ નથી તેમાં અસામાન્ય (વિશેષ) ગુણ ઉત્પન્ન થઈ શકે એ માની શકાય નહિ. કારણ કે કાર્ય કારણુપૂર્ણાંક થઈ શકે છે. કહ્યું છે :
..
नाकारणं भवेत्कार्य नान्यकारणकारणम् ।
अन्यथा न व्यवस्था स्यात्कार्यकारणयोः कचित् ॥१॥ અ:-કારણ વિના કાય થઇ શકે નહિ, અને એક “કા નું કારણુ ખીજા કાના કારણ રૂપે થઇ શકે નહિ. જે એમ માનીએ તે કાર્ય કારણ વચ્ચેની વ્યવસ્થા કદાપિ ઘટી શકે નહિ. દાખલા તરીકે વર્ક્સનુ ઉપાદાનકારણ સૂત્રના તતુઓ છે; તે ઘડારૂપ અન્ય કાર્યના કારણુરૂપે