________________
અધ્યાય-૪
[ ૩૧૭
ભાવા:–ઉપર જણાવેલા સધળા ગુણાદીક્ષા આપનાર તથા લેનારમાં હેવા જોઈએ. ચેાથેા ભાગ આ! હાય અથવા કેવળ અર્થા હાય તા ચાલે નિહ એવા વાયુનામના આયાય"ના દૃઢ મત છે. તેનુ કારણ તે નીચે જણાવે છે.
समग्रगुणसाध्यस्य तदर्द्धभावेऽपि तत्सिद्धय संभवादिति ॥ ७॥
અ:–જે સકળ ગુણથી સાધ્ય હોય તે કાની સિદ્ધિને અર્ધ્યગુણ હોય ત્યારે અસભવ છે.
ભાવા:-જે કાર્યં સમગ્ર ગુણ હોય ત્યારેજ સિદ્ધ થઈ શકે. તેવું હોય તે કા` અર્ધા ગુણથી અથવા ચોથા ભાગના આછા ગુણુ વડે થઈ શકે નહિ, જો એમ માનીએ કે તે થઇ શકે તેા કારણુ કાર્ય વચ્ચેના સંબધની અવ્યવસ્થા થઈ જાય; સઘળા કારણેાની સામગ્રી મળે જે કાર્ય ઉત્પન્ન થાય તે કા અર્ધા કારણેાથી પણ ઉત્પન્ન થઇ શકે સઘળા કારણાની સામગ્રીના કાણુ ખપ કરે? માટે અર્ધું ગુણવાળા દીક્ષા લેવા અને આપવા ચેગ્ય નથી.
नैतदेवमिति वाल्मीकिरिति ॥ ८ ॥
અ:-તે પ્રમાણે નથી એવા વાલ્મીકીના મત છે. ભાવા:-વાયુ નામના આચાર્ય જે મત દર્શા−ાં તે વાસ્તવિક નથી એવા વાલ્મીકીને અભિપ્રાય છે, તેનું કારણ શુ? તે કહે છે.. निर्गुणस्य कथंचित्तग्गुणभावोपपत्तेरिति ॥ ९ ॥ અ -નિર્ગુણને પણ કોઈક પ્રકારે ગુણની પ્રાપ્તિના સંભવ છે.
ભાવા:-માણસ નિગુ ણી હોય છતાં તેનામાં જો યાગ્યતા હાય તા તે ગુણ પ્રાપ્ત કરી શકે. તેજ રીતે યેાગ્યતાવાળા દીક્ષા લેનાર અને આપનારમાં ગુણુની ખામી હાય, છતાં જે યાગ્યતા હાય, તે