________________
અધ્યાય-૪
[ ૩૧૫
મનમાં વિષાદ ઉત્પન્ન ન થવા જોઈએ, તેમજ વ્રત પાળવામાં જોઈતું ધૈય તેનામાં હેાવુ જોઈએ; તેના ચહેરા તથા તેનુ` મન સમ્રા પ્રફુલ્લિત હાવાં જોઈએ. આત્મમાર્ગમાં જે પુરૂષો આગળ ચઢેલા છે. તેનાં મુખ ઉપર નિર ંતર આન ંદની ઉર્મિ એ ઉછળવી જોઈએ. આ તેની એક ખાસ નિશાની છે. જેના મનમાં નિર ંતર ચિંતા અને ઉદ્વેગ છે, તે ગમે તેવા વિદ્વાન હોય, તેા પણુ તેની વિદ્વતા તેને પરિણમી નથી એમ કહેવામાં અતિશયેક્તિ નથી.
આત્માના સ્વભાવજ આનઢ છે, અને તે આત્મા તે હું તા પછી બહારની ઉપાધિએ અને સજોગે ગમે તેવા વિપરીત. અને પ્રતિકૂળ હોય, છતાં આત્મિક આનંદમાં ભગ થવા જોઈએ નહિ. સહનશીલતાથી સુખ દુઃખ ભાગવવા જોઇએ, માટે ગુરૂ વિષાદઃ રહિત હૈાવા જોઈએ.
૧૩. શ્રીજને શાંત પમાડવાના ગુણ ગુરૂમાં હાવા જોઈએ. જે શાંત હોય તે બોજાને શાંત કરી શકે, માટે ગુરૂ શાંત. અને અલ્પ કષાયવાળા હોવા જોઈએ,
૧૪. ગુરૂ, કેવળ -શાસ્ત્રને અભ્યાસ કરનાર નહિ પણુ તેને બીજાને ખેાધ કરનાર હોવા જોઈએ. આ જગતમાં એવા ધણા જણાય.
/
છે કે જેઓ ઘણી મામતે જાણુતા હેાય, પણ તે જ્ઞાનના ગર્વિષ્ઠ હાય છે, અને બીને પેાતાના જ્ઞાનના લાભ આપતા નથી, અને. તે જ્ઞાનને ઉપયેગ જો કરે તા તે વાદવિવાદમાંજ કરે છે માટે તેવા મનુષ્યા ગુરૂપણાને લાયક નથી. જે માણસ જ્ઞાન મેળવે છે, તેના જેમ જેમ બીજાઓના હિતને માટે ખેાધ આપવામાં સદુપયેગ કરે છે, તેમ. તેમ તે વધારે જ્ઞાનનેા અધિકારી થાય છે. માટે જ્ઞાનને સ`તાડી નહિ. રાખતા તેના એધ બીજાને આપવા એ ગુરૂનું લક્ષણ છે.
૧૫. પોતાના ગચ્છનાયકે તેને ગુરૂપદ આચાય પદ આપેલુ હોવુ.