________________
અધ્યાય-૩
[ ૨૭૩
દૂર કરવું તે દ્રવ્યયા. અને સંસાર ચક્રમાં જે સન્માના અજ્ઞાનથી ભ્રમતા હાય, તેને સદ્ભાધ આપી, સન્માર્ગે વાળવા તે ભાવદયા સમજવી. પરાપકાર જેવા સદ્ગુણ આ જગતમાં બીજો એક પણુ નથી. કહ્યુ છે કે,
लोकान प्रवक्ष्यामि यदुकं ग्रन्थकोटिभिः । परोपकारः पुण्याय पापाय વીકન શા अन्योपकारकरणं धर्माय महीयसे च भवतीति । अधिगतपरमार्थानामविवादो वादिनामत्र ||२||
જે કરાડા ગ્રંથમાં કહેવાયું છે તે હું અર્ધા શ્લોકથી કહીશ. પરોપકાર પુણ્યને માટે અને પરપીડન [પારકાને પીડા કરવી તે પાપને માટે છે.
પારકાને ઉપકાર કરવા એ મેાટા ધમ છે, કારણ કે તત્ત્વને જાણનાર વાદી પુરૂષાના એમાં બે મત નથી. અર્થાત્ પરોપકાર એ માય ધમ છે તેને ભિન્ન ભિન્ન વિચારવાળા પુરૂષો પણ કબૂલ કરે છે.
મેાક્ષ મેળવવાનું ઉત્તમાત્તમ સાધન દાન અને પાપકાર છે. પરોપકારનાં નિઃસ્વાર્થ પ્રેમમાં સધળા ગુણુના સમાવેશ થાય છે. પ્રથમ માનપ્રતિષ્ઠા માટે દાન આપે છે, પછી પરભવના સુખની ઈચ્છાથી આપે છે. પણ અંતે પરનુંદુ:ખ દૂર કરવાના ઉચ્ચ અને નિઃસ્વાર્થ અભિલાષથી દાન આપે છે. આ રીતે ક્રમે ક્રમે ચઢતાં ચઢતા પરાપકાર દાન આપવાની બુદ્ધિ તે તેના સ્વભાવજ બની જાય છે.
તીર્થંકરો તે કરૂણાસાગર, કૃપાનિધિ વગેરે વિશેષણ્ણા આવા તેમના ઉચ્ચ ગુણને લીધેજ આપવામાં આવ્યા છે, માટે આપણે પણ તેમના પગલે ચાલીને તે ગુણુને ખીલવવા બનતા પ્રયત્ન કરવા આ
૧૮