________________
૨૭૦ ]
ધબિન્દુ
તેના પાળનારાનુ જીવન ઉચ્ચ થયું, તે જ્ઞાન ઉત્તમ પ્રકારનું હોવું જોઈએ એવી તમારા વર્તનથી, તમારા જીવનથી, તમારા ચારિત્રથી, તમારે અન્યને ખાતરી આપવી જોઈએ; બાકી બીજા બધા પુરાવાની - બહુજ થાડી અસર થાય છે. આવી રીતે શાસનની ઉન્નતિ કરવા માટે પ્રયાસ કરવાથી શું ફળ આવે છે તે કહે છે—
कर्तव्या चोन्नतिः सत्यां शक्ताविह नियोगतः । अवन्ध्य कारणं ह्येषा तीर्थकृन्नमकर्मणः ||१||
ભાવાઃ—જ્યારે શક્તિ હૈાય ત્યારે શાસનની ઉન્નતિ અવશ્ય કરવી, કારણ કે તીર્થંકર નામ કમ પ્રાપ્ત કરવાનું તે ખરૂ' કારણ છે; જે આત્મા સર્વ જીવ હિતમાં તત્પર રહે અને સને સ`સાર સમુદ્રથી તારવા માટે પ્રયત્ન કરે તે તીર્થંકર; તેવા સંજોગા અને તેવી સ્થિતિ જેણે પેાતાની શક્તિ પ્રમાણે પરનું કલ્યાણ કરવા અને પરને સદ્ખાધ આપવા પ્રયત્ન કર્યાં હેાય તેનેજ મળી શકે. માટે આવુ ભવ્ય જગદુદ્ધારક થવાનું. ઉચ્ચકતવ્ય તમે બજાવી શકે તે માટે તમારી • હાલની સ્થિતિમાં તમારી શક્તિ પ્રમાણે પરનુ કલ્યાણ કરવાના અને તમારા જ્ઞાન પ્રમાણે બીજાને મેષ આપવાના સત્પ્રયત્નને આરભ કરવા.
तथा विभवोचितं विधिना क्षेत्रे दानमिति ॥ ६८ ॥ અથ :--પોતાના વૈભવને ઉચિત દાન વિધિ સહિત ક્ષેત્રમાં દાન કરે.
ભાવાર્થ:—પેાતાની શક્તિના વિચાર કરી ભાવપૂર્વક દાન *રવું. ક્ષેત્ર એટલે દાન લેવાને અધિકારી પાત્ર સમજવા, કારણ કે ચેાગ્યપાત્રને આપેલું દાન બહુજ ફળ આપનારું થાય છે.
હવે કેથી વિધિથી દાન આપવું તે શાસ્ત્રકાર પોતેજ જણાવે છે.