________________
અધ્યાય-૩
[ ૨૬૯
પ્રીતિ, પદવી વગેરે સાથે આવતા નથી, પણ માણસનું ચારિત્ર ગુણ અને ધર્મ સાથે આવે છે, તેજ ખરી રિદ્ધિ છે, અને તે શાશ્વત રિદ્ધિને પ્રાપ્ત કરનારા સ્કૂલ ધન અલ્પ હોવા છતાં સંતાપથી રહે છે, અને પરમ આનંદ ભાગવે છે.
तथा शासनोम्नतिकरणमिति ॥ ६७ ॥ અ:--જૈન શાસનની ઉન્નતિ કરવી.
ભાવાઃ—આ સંસારમાં ત્યાગ કરવા ચેાગ્ય શું છે, અને ગ્રહણ કરવા યાગ્ય શું છે, એવી રીતે હેય, ઉપાદેય અને જ્ઞેય સ પદાર્થાને સૂની માફક પેાતાના જ્ઞાન બળવડે શ્રી જિનેશ્વરભગવતે પ્રકાશિત કર્યા છે, તેમણે ઉપદેશ કરેલો ખેાધ અને તે ખેાધને અનુસરનારા શાસન કહેવાય છે, તે શાસનની ઉન્નતિ કરવી.
શાસનની ખરી ઉન્નતિ તે શાસનને અનુસરનારા ઉચ્ચવત નથી . થઈ શકે, માટેજ ટીકાકાર લખે છે કે,
ન્યાય પ્રમાણે વ્યવહાર કરવાથી,
જેમ ધટે તેમ લોકનેા વિનય કરવાથી,
દીન, અનાથ, ગરીબ લોકાને ઉદ્દાર કરવાથી, સુવિહિત યતિ–સાધુ પુરૂષોની પૂજા સત્કાર કરવાથી, પરિશુદ્ધ શીલ પાળવાથી,
નિભવન કરાવવાથી,
ચાત્રા-સ્નાત્ર વગેરે જુદા જુદા પ્રકારના ઉત્સવ કરવાથી, શાસનની ઉન્નતિ થઈ શકે છે.
શાસનની ઉન્નતિ કરવી એટલે શાસ્ત્રમાં હેલો બેષ ઉત્તમ. છે, એવી ખીજાએની પ્રતીતિ કરાવવી. તેને માટે ઉત્તમ એકજ ઉપાય છે, અરે તે ઉપદેશ નહિં પણ તમારા આચાર છે. જે જ્ઞાનથી.