________________
૩૦
હે દેવી ! મને એવું ઉત્તમ વરદાન આપ કે મારા ભવને વિરહ થાય, અર્થાત્ મારે ફરી જન્મ લેવા ન પડે.
અષ્ટકના છેલલા લેકમાં
अष्टकाख्यप्रकरणं कृत्वा यत्पुण्यमर्जितम् । विरहात्तेन पापस्य भवंतु सुखिनो जनाः।
આ અષ્ટક રચવાથી જે પુણ્ય પ્રાપ્ત થયું તે પુણ્યવડે પાપને વિરહ-વિયોગ નાશ થઈ જનસમૂહ સુખી થાઓ.
વળ શાસ્ત્રવાર્તા સમુચ્ચયના છેલ્લા આઠમાં સ્તબકને અંતિ कृत्वा प्रकरणमेतद्यदवाप्तं किंचिदिह मया कुशलं. भवविरहबीजमनघं लभतां भव्यो जनस्तेन ॥
આ શાસ્ત્રવાર્તા સમુચ્ચય રચવાથી જે કાંઈ પુણ્ય પ્રાપ્ત થયું તેને લીધે ભવ્ય જીવો પાપરહિત સંસારવિરહ મેક્ષનું બીજ (બેધિબીજ) પામે.
પ્રસ્તુત ગ્રથના (ધર્મ બિન્દુના) છેવટના ભાગમાં પણ વિરહ -શબ્દ મૂકેલે છે.
હવે આ વિરહ શબ્દ શું સૂચવે છે તે આપણે વિચારીએ. તેનું એક કારણ તે ઉપર આપણે વિચારી ગયા કે તેમના બે પ્રિય શિષ્ય અને ભાણેજ હંસ અને પરમહંસના વિરહથી થયેલું દુ:ખ સૂચવવા તે વિરહ શબ્દ પિતાના ગ્રન્થને અંતે મૂકેલ લાગે છે.
(૨) સર્વજ્ઞ, સર્વદર્શીને અથવા પરમ જ્ઞાનીનો વિરહ થવાથી પરમ જ્ઞાન પામવા યોગ્ય સામગ્રીને વિરહ તેમને લાગ્યો હોય અને તેથી આ વિરહ શબ્દ મૂક હેય.
. (૩) વિરહ શબ્દ કોઈવાર ભવની પાછળ, કોઈવાર મદનની પાછળ, કોઈવાર પાપની પાછળ એમ મૂક્વામાં આવ્યું છે, તેથી