________________
૩૧
એ સૂચિત થાય છે કે સ્વપરને મદન, ભવ અને દુઃખને વિરહ થાઓ એવી આશિષ પણ હેય.
વિષયના અર્થને બંધ બેસતી રીતે-ભે તેવી રીતે જ્યાં વિરહ શબ્દ મૂક એગ્ય લાગે ત્યાં તેમણે મૂકે છે. અને કેટલાક ગ્રન્થમાં છેલી ગાથા કદાચ લેપ પણ થઈ ગઈ હોય, છતાં વૃદ્ધ સંપ્રદાયથી જે જે પ્રો શ્રી હરિભદ્રસૂરિના માનવામાં આવેલા છે તેમનાં નામ ઉપર આપેલાં છે.
હવે આ ૧૪૦૦-૧૪૪૦-૧૪૪૪ પ્રકરણ લખ્યા પછી આ ગ્રન્થને વિસ્તાર (ફેલા) શી રીતે કરવો તે સંબંધમાં વિચાર કસ્તાં શ્રી હરિભદ્રસુરિને એક કાપસ નામને ગરીબ વાણુઓ મળી આવ્યો. આ મનુષ્ય આ જ્ઞાનના વિસ્તારના કામમાં ઉપયોગી થશે એમ શકુન વગેરેથી જાણવાથી તેમણે તેને જૈન ધર્મને વિશેષ બધ આપ્યો અને પિતાને આ પુસ્તક લખાવવાને ઉદેશ જણઆવ્યો. તેણે કહ્યું “મારી પાસે ધન નથી, અને તે કામ હું શી રીતે
કરી શકું ? ગુરૂએ કહ્યું “ધર્મ કૃત્યથી તને પુષ્કળ ધન મળશે.” - ત્યારે તેણે કહ્યું. “જે એમ થાય તો તે હું અને મારાં સ્વજને પ્રભુની વાણું ફેલાવવામાં પુરતા પ્રયત્ન કરીશું.” દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ વિચારી શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું: “આજથી ત્રણ દિવસે એક પરદેશી વેપારી આવશે તેની પાસે તારે પ્રથમ જઈ સર્વ -વસ્તુ ખરીદી લેવી, તેમાંથી તેને પુષ્કળ ધનને લાભ થશે. મેં અનેક પુસ્તકો રચ્યાં છે, તે તે ધન વડે તારે લખાવવા અને સાધુઓને તારે તે આપવાં અને જેમ ફેલાવો થાય તેમ કરવું.” તેણે પણ -ગુરૂવચન ઉપર વિશ્વાસ રાખી તે પ્રમાણે કર્યું અને પુષ્કળ ધન પ્રાપ્ત કર્યું, જેના વડે તેણે તે તે ગ્રન્થની અનેક પ્રતો લખાવી અને બહુ સારે ફેલાવો કર્યો. તેણે ચોરાશી જિન મંદિર બંધાવ