________________
અહીં જે 'વિરહ' શબ્દ મૂકવામાં આવ્યો છે, તે જણાવે છે કે ગ્રન્થ સિતાંબર (તાંબર) શ્રી હરિભદ્રસૂરિએ રચેલો છે. શ્રી મુનિચંદ્રસૂરિ જેમણે આ પ્રસ્તુત ગ્રન્થ ધર્મબિંદુ ઉપરાંત લલિત વિસ્તરા, ઉપદેશપદ, યોગબિંદુ આદિ ઉપર ટીકા રચેલી છે, તેઓ લલિત વિસ્તરાની ટીકામાં લખે છે કેइह विरह इति याकिनीमहत्तरासूनोराचार्यहरिभद्रस्येति ।
આ લલિત વિસ્તરામાં જે વિરાંક છે તે યાકિની મહત્તરાના સુનું (ધર્મ પુત્ર) શ્રી હરિભદ્રસુરિને છે.
તેમજ પ્રાભાવિક ચરિત્રમાં પણ શ્રી ચન્દ્રપ્રભસુરિ જણાવે છે કે:
अतिशय हृदयाभिरम्यशिष्यद्वयविरहोमिभरेण तप्तदेहः । निजकृतिमिह संव्यधात्समस्तां विरहपदेन युतां सतां स मुख्यः ॥१॥
સારા પુરૂષમાં મુખ્ય એવા શ્રી હરિભદ્રસૂરિએ પિતાના હૃદયને અતિશય પ્રિય લાગતા એવા બે શિખેના વિરહની ઊંમરને લીધે પિતાની સમસ્ત કૃતિઓ વિરહ શબ્દ સહિત કરી છે.
આ વિરહાક શબ્દ જેમાં આવે છે તેવા કેટલાક ગ્રન્થને . છેલ્લે કલેક આપણે જોઈએ. વીરસ્તવમાં છેલ્લી સ્તુતિના અંતે
मुत्तं वंदे मयणविरहं तस्सणाहंवि वीरं સૂત્રને તેમજ મદનને જેને વિરહ છે (મથી રહિત છે) એવા એ સુત્રના નાથ શ્રી વીર પ્રભુને હું વાંદુ છું.
સંસાર દાવાની સ્તુતિમાં અવિવાદિ એ વિ શા