________________
અધ્યાય-૩
चैत्यवन्दनतः सम्यक् शुभ भावो प्रजायते । तस्मात्कर्मक्षयः सर्वः ततः कल्याणमश्नुते || १||
[ ૨૫૭
ચૈત્યવ ંદનથી સારી રીતે શુભભાવ પ્રગટ થાય છે, તેથી સવ ૪ ક્ષય થાય છે, અને તેથી સર્વ કલ્યાણ પ્રાપ્ત કરે છે. આ વગેરે વંદનના અનેક ફળ છે. વળી તત્ત્વાર્થ સત્રમાં કહ્યુ છે કેઃअभ्यर्चनादर्द्दतां मनः प्रसादस्ततः समाधिश्च ।
तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ||२||
:
અ`ત્ ભગવાનની પૂજા કરવાથી મનની નિર્મ્યુલતા થાય છે, મનની નિ`ળતાથી સમાધિ થાય છે, સમાધિથી મેાક્ષ મળે છે, માટે જિનપૂજા કરવી એ ન્યાય યુક્ત છે.
तथा सम्यक् प्रत्याख्यानक्रियेति ॥ ४५ ॥
અ-પછી સમ્યક્ પ્રકારે પ્રત્યાખ્યાન અંગીકાર કરે. ભાવાથ–માન, ક્રોધ, અવિચારીપણું વગેરે ટાળવા માટે, અને મૂળ ગુણ તથા ઉત્તર ગુણની વૃદ્ધિ માટે પ્રત્યાખ્યાન કરવુ
પ્રત્યાખ્યાનના હેતુ ઈચ્છાનિધિ છે. મન અને ઈન્દ્રિયા, પ્રત્યાખ્યાનથી આત્માને વશ થાય છે. પ્રત્યાખ્યાન કરવાથી દુનિયામાં જેટલુ` સાવદ્ય કર્માં થાય છે તે સાવદ્ય ક`ના ત્યાગ થઈ પ્રત્યાખ્યાનની મર્યાદામાં આવેલા સાવદ્ય ક`નાજ માત્ર તે જોખમદાર રહે છે, માટે પ્રત્યાખ્યાનમાં બહુ લાભ છે; કહ્યુ છે કે— परिमितमुपभुञ्जानो ह्यपरिमितमनन्तकं परिहरंश्च । प्राप्नोति च परलोके ह्यपरिमितमन्तकं सौख्यम् ॥१॥ પ્રમાણ રાખેલા સાવદ્યતે ભાગવતા અને નહિ પ્રમાણ કરેલા અનન્ત સાવદ્ય વ્યાપારના ત્યાગ કરતા પુરૂષ પરલેાકમાં પ્રમાણ વિનાનું અનંત સુખ ભાગવે છે.
૧૭