________________
:૨૫૪ ]
ધ બિન્દુ
અને તેથી જો તે વિચાર શુભ ભાવનાવાળા હોય તો શુભ ભાવના દૃઢ થાય છે, અને અશુભ વિચાર હોય, તા અશુભ બાબતને પુષ્ટિ મળે છે; માટે રાત્રે સુતા પહેલાં દિવસ સધીના બધા વિચારોને મનમાંથી વિસારી દઈ (Throwing off) શુભ ચિ ંતન કરતાં કરતાં સૂઈ જવુ.
* છેલ્લા વિચારની કૈટલી બધી અસર થાય છે તેના સંબંધમાં એક અગ્રેજ લેખક લખે કેઃ
It will be remembered that Divine Wisdom attaches great weight to the last definire thought in a man's mind before he goes to sleep; because at our present state of evolution, we spend almost or quite the entire night in revolving and considering it. Naturally with a person who was fully awakened to the sleep-state this would matter less, as he would have the power to turn from one thought to another, and so could leave at will, subject which he was examining when he fell asleep, the general trend of his thought would be an imporrant thing in his case, for equally during the day and the night his mind would be likely to move in its accustomed fashion."
માણસ નિદ્રામાં પડે તે અગાઉ તેના મનમાં છેલા ચાસ વિચાર ઉપર દૈવી વિદ્યા બહુજ ભાર મૂકે છે, કારણ કે ઉન્નતિક્રમની જે સ્થિતિમાં આપણે છીએ, તે સ્થિતિમાં આપણે તે વિચારનું મનન કરવામાં અથવા તે વિચારની પર્યાલાચન કરવામાં લગભગ અથવા તદ્દન આખી રાત્રિ પસાર કરીએ છીએ.
જે માણસ નિદ્રામાં પણ જાગૃત અવસ્થામાં રહી શકે તેવી ચેાગ શક્તિ મેળવી હાય, તેને આ બાબત સ્વાભાવિક રીતે બહુજ અગત્યની ગણી શકાય નહિ. કારણ કે એક વિચાર ઉપરથી ખીન્ન વિચા૨ ઉપ૨ મનને તે ફેરવી શકે; અને તેથી જ્યારે નિદ્રામાં પડચે! ત્યારે જે વિષચ ઉપર વિચાર કરતા હતા, તે વિષયને ત્યાગ કરી શકે; તેની ખાખતમાં તેના વિચારાને સામાન્ય પ્રવાહ કઈ બાજુમાં વહે છે તે ઉપયેાગી છે, કારણ રાત્રિએ મન તેણે તૈચાર કરેલા માર્ગમાં સામાન્ય રીતે કરશે.”