________________
૨૪૮ ]
ધ બિન્દુ
તેમ વવું. દરેક જીવની રક્ષા કરવાના પરિણામ રાખવા. શયન કરવાની ભૂમિ તપાસીને પુંજણીથી છત્રરહિત બનાવવી, પછી ત્યાં સંથારા કરવા. તેમ ધર્મનાં ઉપકરણ-પાટ, બાજોઠ, ઠવણી વગેરે પણ પૂંજી પ્રમાઈ ગ્રહણ કરવાં તથા મૂકવાં. આમ કરવાના હેતુ એ છે કે કાઈ પણ રીતે સૂમ જીવના પણ પ્રાણને હાનિ ન પાંચે તેમ વવું.
ન
આ વ્રતના જે ચોથે અને પાંચમા અતિયાર છે તે સામાયિક વ્રતના જેવાજ છે માટે વિસ્તારથી તેનું સ્વરૂપ ત્યાંથી જાણી લેવું, અને સર્વાં પ્રાણી માત્રનું કલ્યાણ કરવાની ભાવનાએ ભાવવી અને તે ભાવનાએ આચારમાં મૂકાય તેમ વ ન રાખવુ.
હવે અતિથિ સ’વિભાગ નામે ચેાથા શિક્ષાવ્રતનેા વિચાર કરીએ. તેના પાંચ અતિચાર નીચે પ્રમાણે છે. सचित्तनिक्षेप पिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमा इति ॥ ३४ ॥ અથઃ–૧. સાધુને આપવા યેાગ્ય વસ્તુ સચિત્ત વસ્તુ ઉપર મૂક્વી. ૨. સાધુને આપવા ચેાગ્ય વસ્તુસચિત્ત વસ્તુથી ઢાંકવી. ૩. પેાતાની વસ્તુ હાવા છતાં પારકાની છે એમ કહેવુ. ૪. સાધુને આહાર આપવામાં મત્સર કરવા. ૫. સાધુને આહાર ગ્રહણ કરવાના કાળનું ઉલ્લંઘન કરવુ. ભાવાઃ—જેને સ તિથિએ સરખી છે. એ અતિથિ, તેમની સાથે પોતાના માટે તૈયાર કરેલા અન્નપાનાદિના વિભાગ કરવા, અર્થાત્ અન્નપાન વગેરે તેમને વિનય ભક્તિસહિત આપવું, તે અતિથિ સ`વિભાગ ત્રત કહેવાય. મહા પુણ્યના ઉદય વિના ખરા અતિથિઓ સાથે અન્નપાનનો વિભાગ થઈ શકતેા નથી; કારણ કે સત્પાત્રે પડેલા પદાર્થો સદ્ગુણના લાભને અર્થેČજ થાય છે. હવે તેવા અતિથિને ન આપવાની બુદ્ધિથી નીચે પ્રમાણે વ્યવસ્થા કરે તે વ્રત