________________
અધ્યાય-૩
[ ર૩૩
વગેરે નીચા સ્થળાને વિષે પણ વિચારી લેવું; અને તિર્યં ક પ્રમાણમાં પણ વૃદ્ધિ ન કરવી. અને ક્ષેત્રવૃદ્ધિ પણ કરવી નહિ. પૂર્વ દિશામાં જેટલી હદ સુધી પેાતાને જવાના નિયમ હતા ત્યાં સુધી તે આવી પહેાંચ્યા, અને ત્યાંથી વજ્રપાત્ર કરીયાણાં વગેરે જે ખરીદ કરવાનું હતું તે ખરીદ્યું . હવે તેથી આગળ જવાથી વધારે સારાં વસ્ત્ર પાત્ર તથા કરીયાણાં મળવાના, અને તેથી વધારે લાભ મળવાના સંભવ હેાય, તા પશ્ચિમ દિશામાં જવાના યોજન પૂર્વમાં નાંખી પૂમાં આગળ વધે, તા ક્ષેત્રવૃદ્ધિ નામના અતિયાર લાગે છે, અને જો સ્મરણ શક્તિમદ પડવાથી આમ થયુ. હાય, તા યાદ આવે ત્યારે પણ આગળ ચાલવું નહિ. બીજને પણ આગળ અને કાઇ આજ્ઞા સિવાય આગળ ગયા હોય, અને તે જે કાંઈ લાવે તે આ વ્રત ધારીએ ગ્રહણ કરવું નહિ, અને પોતે ભૂલથી આગળ ગયેા હાય, તા આગળના સ્થળમાંથી કાંઈ પણુ વસ્તુ ખરીદ કર્યા સિવાય પાછાં ફરવું. આથી વિપરીત રીતે વર્તવાથી સ્મૃતિવિનાશ નામનેા અતિચાર લાગે છે. આ રીતે પ્રથમ ગુણવ્રતને અતિયાર ન લાગે તેવી રીતે વર્તવું.
તરત પાછા ફરવુ, મેકલવે નહિ,
હવે ભાગાપભાગ નામના ખીન્ન ગુણવ્રત સંબધી અતિચાર નીચે પ્રમાણે છે.
सचित्तसंबद्धसम्मिश्राभिषवदुः पकवाहारा इति ॥ २९ ॥
૧. ચિત્ત.
૨. સચિત્ત સાથે સ`બંધ ધરાવનાર.
૩. સચિત્ત સાથે મિશ્ર થયેલું.
૪. મદિરા, આસવ વગેરેના સ’સવાળું, પ. અર્ધું... કાચું અને અર્ધું. પાકુ,
૧. સચિત્ત એટલે શાક-ભાજી ફળ વગેરે. તે ન ખાવાની