________________
૨૩૨ ]
ધર્માન્જી
ત્યાં જાય નહિ, અને બીજા પાસે તે સ્થાનેથી વસ્તુ મંગાવે પાતે મેાકલે, અથવા મેકલાવરાવે તા અતિચાર લાગે, જેણે અમુક દિશાની હદ બહારથી વસ્તુ મંગાવવી નહિ—એવુ પ્રત્યાખ્યાન કર્યું હોય તેને આમ મ`ગાવવાથી અતિચાર લાગે છે, પણ ભીન્નને લાગતા નથી. પાતે જેટલી હદ રાખી હાય તેની પેલી બાજુ જે કાંઈ પાપ વ્યાપાર થતા હોય, તેના સહેજ પણ ઢાલ પોતાને ન લાગે તે હેતુથી આવી પ્રતિજ્ઞા કરવામાં આવે છે; માટે વ્રતની મુદત દરમ્યાન તે દેશામાં તેણે જવું નિહ, એટલુ જ નહિ પણ તે દેશે! સાથે કશા સંબધ પણ આ વ્રતથી તે રાખી શકે નહિ. અને રાખે તા અતિચાર લાગે.
૪. એક દિશામાં ઘટાડા કરી તેને વધારેા બીજી દિશામાં ઉમેરવે, તે ક્ષેત્રવ્રુદ્ધિ નામે ચોથા અતિચાર છે. જેમકે પૂર્વ દિશામાં સા ચેાજન અને પશ્ચિમ દિશામાં સા યેાજન સુધી જવાની પ્રતિજ્ઞા લીધી હાય, તેમાં પૂર્વમાંથી દશ યેાજન એછા કરી, પશ્ચિમમાં દશ યેાજન વધારે એટલે સેાના એકશા દશ કરે તા અતિયાર લાગે છે. વ્રત રાખવાની તેની બુદ્ધિ છે, પણ વ્રતને ભંગ થાય છે, તેથી ભ'ગાભ'ગથી અતિચાર લાગે છે; વળી તેથી ઉલટા ફેરફાર પણ તે કરે તા પણ આ વ્રત પણ ધારણ કરનારને અતિચાર લાગે છે. ૫. ચિત્તભ્રમના કારણે અથવા પ્રમાથી નીમેલી હદ કરતાં વધારે જવું તે સ્મૃતિ નાશ નામના પાંચમે અતિચાર છે.
ઢાય,
આ સંબંધમાં વૃ પર પરાથી ચાલતા આવેલે। નિયમ નીચે પ્રમાણે છે. “ જેટલે ઉચે જવાનું પ્રમાણુ કર્યું તેના કરતાં ઉ ંચે પર્વતના શિખર અથવા વૃક્ષ ઉપર વાંદરૂ અથવા પક્ષી કાંઈ વસ્ત્ર આભારણ વગેરે લઈ ગયેલું હૈાય, તેા આ વ્રત લેનાર ત્યાં જઈ શકે નહિ, પણ તે વસ્તુ નીચે પડે, અથવા કાઈ લાવી આપે લેવામાં બાધ નથી. એજ રીતે કૂવા
તે