________________
અધ્યાય-૩
क्षेत्रवास्तु हिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्यप्रमाणातिक्रमा
૧. ક્ષેત્રવાસ્તુ.
ર. સેાનું રૂપું. ૩. ધનધાન્ય.
[ ૨૨૭
૪, દાસીદાસ.
પ. રાચરચીલાં.
એ પાંચની કરેલી મર્યાદાનું ઉલ્લ ધન કરવું એ પાંચમાં પરિગ્રહ અણુવ્રતના અતિચાર છે,
કૃતિ ર૬
૧. ક્ષેત્રવાસ્તુ કાને કહેવા તે વાત વિસ્તારથી સમજાવવામાં આવે છે, જે સ્થળે ધાન્ય ઉગે તેવા સ્થળને ક્ષેત્ર (ખેતર) કહેવામાં આવે છે. એવા ખેતરના ત્રણ પ્રકાર છે.
(અ) સેતુક્ષેત્ર એટલે જેમાં કૂવાના પાણીથી ખેતરને સીંચી ધાન્ય વગેરે પકવવામાં આવે તે.
ધાન્ય પાકે તે.
(બ) કેતુક્ષેત્ર એટલે વરસાદના પાણીથી ધાન્ય જેમાં પાકે તે, (ક) સેતુતુક્ષેત્ર. વરસાદના અને કૂવાના પાણીથી બન્ને રીતે
વાસ્તુ શબ્દથી ધર, ગામ, નગર વગેરે સમજવાનાં છે. તેમાં ધરના ત્રણ પ્રકાર છે.
(અ) ભોંયરા વગેરે જમીનથી નીચે આવેલાં ઘરને ખાતગૃહ કહેવાય છે.
ગ્રહ કહેવાય.
(બ) જમીનથી ઉ ંચે બંધાવેલા માળાવાળા ઘરને ઉચ્છિત
(ક) જમીનની નીચે ભોંયરાં હેાય અને ઉપર માળ હોય તેને “ખાતાતિ ગૃહ કહેવાય.