________________
અધ્યાય-૩
[ ૨૨૫
જોઈએ. એટલે અમુક છેાકરાં ઉત્પન્ન થયા પછી વધારે છેકરા ઉત્પન્ન કરવાને પણ ત્યાગ કરવા જોઈએ. ખીન્ત શબ્દોમાં કહીએ તા ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં અમુક વખત પછી ચેાથું વ્રત સથા ગ્રહણ કરવું જોઈએ, જો એમ ન કરે તેા વ્રતને બાધ આવે, કારણ કે વધારે થાય તા વધારે પરણાવવા પડે, અને તેથી નિયમમાં ભગ પડવાના પ્રસંગ આવે.
હિંદુઆમાં જે ત્રીજો આશ્રમ વાનપ્રસ્થાશ્રમ છે, તેને લગતા આશ્રમને આ નિયમમાં ઉદ્દેશ સમાયલે છે. અમુક વયની હદે પહેાંચ્યા પછી, ગૃહસ્થાશ્રમની જોખમદારી જેમ બને તેમ એછી કરવી, અને પે તાને મળેલા જ્ઞાનનેા, અનુભવતા લાભ જુવાનવ ને આપવાનું ઉત્તમ કા બજાવવાનુ` માથે લેવું જોઇએ. ધણા યુવા જીવનનૌકા કેવી રીતે ચલાવવી તે ખાખતના જ્ઞાનના અભાવે, તે નૌકાતે અનેક પ્રકારના તરંગાપર ઉછાળી, અથવા સંસાર સમુદ્રમાં પળે પળે મળી આવતા ખરાખીએ સાથે અથડાવી, સુખરૂપે તે નૌકા દષ્ટિબિન્દુ પ્રાપ્ત કરે તે પહેલાં તેને અંત લાવે છે. અણુ ખલાસીની માક સૌંસારના અનુભવ વગરના તેઓ તે નૌકાને ગમે તેમ હકારે છે. વિવિધ પ્રકારનાં દુ:ખે। સહન કરી સીધે માગે તે નૌકા ચલાવતાં તેઓ શીખે છે; પણ તેવામાં મરણુ સમય નજદીક આવે છે, અને જીવન સફળ કર્યા સિવાય તેએ મૃત્યુના પંજામાં ફસાય છે.
તેવા યુવાને આવા અનુભવથી જણેલા માર્ગ આવા સંસારના અનુભવી વાનપ્રસ્થાશ્રમીએ બતાવે, તા તેથી તેએના ઉપર મેાટામાં મેાટા ઉપકાર કરેલેા ગણી શકાય. કારણ કે સીધા માના જ્ઞાનથી, તરંગા અને ખરાબી સાથે અથડાયાના પ્રસંગ અનુભવ્યા સિવાય, તેઓ પોતાની જીવનનૌકા ઘણી સરલતાથી ભવસમુદ્રની પેલી પાર લઈ જવા સમર્થ થશે. માટે જેને સંસારનાં પાટ અનુભવ લીધા હોય, પોતાની તથા છેાકરાની આજીવિકા સાધારણ સારી
૧૫