________________
અધ્યાય-૩
6
[ રર૩ શેઠ ઘેર આવ્યા અને મનમાં આનંદ માનતા હતા કે હમણા પુરણ પાળી ભાણામાં પીરસાશે, તેવામાં શેઠાણીએ સામાન્ય ઉષ્ણુ રાટલો ભાણામાં પીરશી. શેડ તા રાતાચાળ થઈ ગયા, “મેં કહેવરાવ્યું નહેાતુ કે પુરણપાળી કરજે, આ શું?” તે શેઠની સ્ત્ર કહે જરા ધીરા પડી સાંભળેા, જમાઈ ને તેના મિત્રેા સુતા છે તે સાંભળશે, તમે તૈયાર કરવાનું કહેવરાવ્યું હતુ. તે પ્રમાણે મેં પુરણપાળીએ તૈયાર કરી હતી, પણુ (સુતેલા જમાઈ તથા તેના મિત્રા તરફ આંગળી કરી ખેાલી) આ બધા આવ્યા તે ભૂખ્યા હેાવાથી ઝાપટી ગયા તેમાં હું શું કરૂ”
શેઠ જરા ધીમા પડયા. અને મન સાથે વિચાર કર્યાં કે ‘પાણીના પાણીમાં અને દુધના દુધમાં.” ચોરી કરી પાપ ∞ોયું, અને ખાનાર ખાઇ ગયા, માટે ફરીથી આવું અન્યાયકૃત્ય હું કરીશ નહિ.
આ પાંચ અતિચારા રાજસેવાને પણ લાગુ પડી શકે છે. પ્રથમના બે અતિચારતા સ્પષ્ટ રીતે તેને લાગી શકે કારણ કે તે પણ ચારને મદદ કરી શકે, અથવા ચારે ચારો લાવેલા માલ પેાતાને ત્યાં સંગ્રહી રાખે, અને આ કામ તેઓ બીજ કરતાં વધારે સારી રીતે એટલે જણાય નિહ તેવી રીતે કરી શકે. કારણ કે ચારને પ૪ડવાનું કામ પેાતાનું છે, અને તેથી ચારને પકડવા કે નહિ તેમના હાથમાં છે; અને ચારીના માલની તપાસ કરતાં ઊઈ સ્થળે માલૂમ પડે તા તે ચારની સાથે ભાગ વહેંચી લેવાની મસલત કરે, અને તે વાત પ્રગટ ન કરે; ચેરી કરાવવી અથવા ચારને ઉત્તેજન આપવું તે રાજસેવાને બહુજ સહેલું કામ છે પણ તે બહુજ ખાટું છે. વળી સ્વામીનું લુણુ ખાવા છતાં શત્રુ રાજાને ખાનગી રીતે સહાય કરે ત્યારે વિરૂદ્ધ રાજ્યાતિક્રમના ત્રીજો અતિચાર લાગુ પડે છે. જ્યારે રાજ્યતા ભંડારની વસ્તુઓ આપવી લેવી હોય ત્યારે ખેાટાં માપ વાપરે અથવા વસ્તુએ બદલી નાંખે તેા રાજ્ય સેવકાને પણ ચેાથે તથા પાંચમા અતિયાર લાગુ પડે છે.