________________
અધ્યાય-૨
[ ૧૭૯
એ પગ વાંકા પસાર્યા હાય, તેવા માણસને તમારી નજર આગળ કા, એટલે તમને ચૌદ રાજલેાકનુ કેવુ. સ્વરૂપ હશે તેની ઝાંખી થશે. તે લેાકને વિષે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય પુદ્ગાસ્તિકાય, કાળ અને જીવ રૂપ ષડ્ર દ્રવ્ય રહેલા છે,
જેમ માંછ્યાને હાલવા ચાલવાની ગતિમાં જળ સહાય કરે છે, તેમ ચાલવાને તત્પર થયેલા માણસને ચાલવાના કામમાં સહાય કરનાર તત્ત્વ ધર્માસ્તિકાય' કહેવાય છે.
માણુસને સ્થિર બેસવામાં, અને દરેક વસ્તુને સ્થિરતા આપવામાં સહાય કરનાર તત્ત્વ ‘અધર્માસ્તિકાય' કહેવાય છે.
અવકાશ આપવા તે ‘આકાશાસ્તિકાયના સ્વભાવ છે. આપણે દુધથી ભરેલા લેટામાં ૫૦ ગ્રામ ખાંડ નાંખીએ છીએ, છતાં લાટામાંથી દુધ બહાર નીકળો જતું નથી, કારણ કે દુધના પરમાણુએની વચ્ચે વચ્ચે જગ્યા રહેલી છે, આ જગ્યામાં આકાશ રહેલુ છે. ચેતના લક્ષણવાળા, કૅમના ભાક્તા, જીવ' કહેવાય છે. પૃથ્વી, વાદળાં, પત સઘળા જેના પરિણામ રૂપે છે તે દ્રવ્ય ‘પુદ્ગલાસ્તિકાય’ કહેવાય છે; તેના સ્વભાવ ભરાઈ જવાના અને લવાઈ જવાના છે.
દરેક વસ્તુને ક્ષણે ક્ષણે બદલનાર નવીન અને જૂતું કરનાર અને સમયથી મપાનાર ‘કાળ' કહેવાય છે.
આવી રીતે છ દ્રવ્ય જેમાં રહેલાં છે; તે ઉર્ધ્વ, અધસ્ અને મધ્ય-તીર્કાલીક રૂપ ત્રણ લેાકનું સ્વરૂપ વિચારવુ તે લેાકસ્વભાવ' ભાવના જાણવી.
(૧૧) આધિ દુ ભ ભાવના
ધણા ધણા જન્મે કર્યાં પછી આપણે આવી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરી છે. મનુષ્ય ભવ પ્રાપ્ત થાય, પાંચે ઇંદ્રિયા સંપૂર્ણ હાય, ધર્મ શ્રવણ કરવાની ઈચ્છા હોય, સાંભળવાના અવસર હાય, વગેરે