________________
ધર્મબિન્દુ
(૫) અન્યત્ર ભાવના.
આત્મા સિવાયની તમામ વસ્તુએ સાથે આત્માને નિશ્ચયનયની અપેક્ષાએ કાંઈ પણ સંબંધ નથી. ધણા કાળ સુધી અન્નપાનાથિી લાલનપાલન કરેલા દેહ તેજ પાતાના નથી. તેા પછી દેહથી બહાર. રહેલાં ધન, સુવણુ, ધર, મહેલ વગેરે પાતાનાં શી રીતે થઈ શકે ? તે સ` આત્માના નથી, પણ આત્મા તેને સ્વરૂપના અજ્ઞાનથી પોતાના ગણે છે. આ મારૂં ધર, આ મારૂં ધન, આ મારાં સ્વજન એમ તે માને છે; પણ તે સર્વ આત્મદ્રવ્યથી ન્યારાં છે. કારણ કે સ પદાર્થા અને ચેતનાવાળા પ્રાણીઓની ઉપાધિઓ-શરીરા પુદ્ ગલનાં જુદા જુદા રૂપાંતરા છે, પુદ્ગલ તે અજીવ છે. માટે ખરી રીતે જીવ પુદ્ગલથી જુદા છે, એવી ભાવનાને અન્યત્વ ભાવના' કહે છે, (૬) અશુચ ભાવના
૧૭૬ ]
i
આ શરીર આત્માને કાય કરવાનું સાધન છે, પણ આપણે શરીરનેજ સસ્વ માનીએ છીએ. ધણા જડવાદીએ તે શરીર એજ આત્મા એમ કહે છે. પણ તેમાં તેમની મેરી ભૂલ છે; શરીર એ. તે। આત્માનું વસ્ત્ર છે. અને તે વસ્ત્ર ઉપર બહુ રાગ રાખ નહિં, કારણ કે આ ઔદારિક દૈ તે બહુજ અશુચિમય (અપવિત્ર) છે, કેમકે તે રસ, રૂધિર, માંસ, મેદ, હાડકાં, વીર્ય, મજજાશ્લેષ્મ, મળ મૂત્રાદ્ધિથી ભરેલા, ચામડાથી મઢેલા, નસેાની જાળાએથી વી‘ટાયેલે નિરંતર કૃમિ, રાત્ર અને ગુમડાથી વ્યાપી રહેલો છે; '
ફુલની માળા, ારાસ, ચંદન, કસ્તુરી વગેરે સુગ ંધી દ્રવ્ય શરીરપર લગાડવામાં આવ્યા હોય, તા તેને પણ મિલન કરવા માટે આ દેહ સમ છે; માટે તે ઉપર અત્યંત રાગ ન ધરવા એમ આ અશુચિ ભાવના જણાવે છે. આટલા બધા અવગુણુ હેવા છતાં તે જ્ઞાન પ્રાપ્ત કરવાનું, ધાર્મિક ક્રિયાઓ કરવાનું, અતે આ જંગતતા : વ્યવહારના દરેક કાર્ય કરવામાં તે ઉત્તમ સાધન છે, માટે તેને બરા- -