________________
૧૬૪ ]
ધ બિન્દુ
વ્યવહારનયથી શરીરથી અભિન, અને નિશ્ચયનયથી શરીરથી ભિન્ન આત્માને માનવા એ શાસ્રકારના કહેવાના આશય છે. अतोऽन्यथैतत्सिद्धिरिति तत्त्ववाद इति ॥ ६४ ॥
અર્થ : આ એકાંતવાદથી અન્યથા પ્રકારે બંધ મેાક્ષની સિદ્ધિ થઇ શકે તેને તત્ત્વવાદ કહે છે.
ભાવાથ : આત્મા નિત્યજ છે, અનિત્યજ છે, દેહથી ભિન્નજ છે, દેતુથી અભિન્નજ છે એ રીતના એકાંતવાદ છે, તેનાથી વિરૂદ્ધ આત્માને નિત્યાનિત્ય અને ભિન્નાભિન્ન માનવાથી હિ'સાદિ પાપકર્મી ઘટી શકે છે; તેથી આત્માના બંધ પણુ સ્વીકારાય છે અને તે બધથી મુક્ત થવાનું અનુષ્ઠાન પણ યથાર્થ ઠરે છે; માટે એજ ખરા તત્ત્વવાદ છે. તેને બરાબર સમજવે. આ પ્રમાણે તત્ત્વવાદ સમજવાથી શુ પરિણામ આવે છે.
परिणाम परीक्षेति ॥ ६५ ॥
અ:—પરિણામની પરીક્ષા થાય છે.
ભાવા—જ્યારે આ તત્ત્વવાદ બરાબર સમજાય છે, ત્યારે એકાંતવાદ તરફ અરૂચિ ઉત્પન્ન થાય છે. અને ‘એનેતિવાદ તરફ શ્રદ્ધા થાય છે, અને તેના વખાણ કરવાના પરિણામ થાય છે. આ રીતે પરિણામની પરીક્ષા કર્યો પછી શું કરવું?
शुद्धे
भेदकथनमिति ॥ ६६ ॥
અર્થ :—પરિણામની શુદ્ધિ જોઇ અન્ય ભેદનું કથન કરવુ . ભાષા:- ઉપર પ્રમાણે તત્ત્વવાદ તરફની રૂચિ જોઈને મધના ભેદ્ના ઉપદેશ કરવા. કમની મૂલ પ્રકૃતિ આઠ છે, અને તેની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે, તેને બરાબર બાધ કરવા.
મનથી કેવાં ક્રમ બંધાય છે ? વચનથી કેવાં કમ` બધાય ? છે