________________
અધ્યાય-૨
તથા ગાત્મતત્ત્વ તેનૈતિ ૬૨ અર્થ:—આત્માએ કરેલા કર્મ'ના ઉપભાગ દેહથી થઇ શકે નહિ.
ભાવા: —આત્મા અને દેહ તદ્દન અલગ માનીએ તો આત્માએ કરેલા કર્મોનું ફળ શરીર ભગવી શકે નિહ; તેમજ ઉપર જણાવી ગયા તેમ શરીરે કરેલા શુભ અશુભ કર્મનું ફળ આત્મા ભાગવે નહિ. કાઈ એમ કહેવા નીકળે કે એમ થાય તે તેમાં શું વાધે છે? તા તેના પ્રત્યુત્તરમાં શાસ્ત્રકાર જવાબ આપે છે કેઃ—
[ ૧૩
દછૂટવાલેતિ ॥૬॥
અ:—જોયેલી અને ઇષ્ટ વસ્તુને ખાધ આવે. ભાવા:--દેહે કરેલા સુખ દુ:ખતે અનુભવ આત્માને થાય છે. અને આત્માએ કરેલા સુખ દુઃખને અનુભવ દેહ ભાગવે છે. એ જગતમાં જરા સુક્ષ્મ નજરથી તપાસતાં જણાઈ આવે છે દેહે કરેલી ચારી, ખાટી સહી, વગેરે અના કાર્યોથી બંદીખાના વગેરેમાં રહી ખેદ અને શાકના અનુભવ કરતા આત્મા જોવામાં આવે છે. અને કાઈપણ કારણથી ઉત્પન્ન થયેલા મનના સંક્ષેભ અથવા ચિંતાથી શરીરમાં જ્વર સંગ્રહણી વગેરે રાગા ઉત્પન્ન થતા જોવામાં આવે છે; જો આત્માને દેહથી તદ્દન અલગ માનીએ તા આ જોયેલી વસ્તુઓને ખાધ આવે છે; તેમજ ઈષ્ટ વસ્તુ એટલે મુક્તિ અને તે મેળવવાને કરવામાં આવતા ક્રિયા અનુષ્ટાન તેને પણ આથી બાધ આવે છે; કારણ કે જો આત્મા શરીરથી `ભિન્ન માંનીએ, તેા તે નિલે પ અને મુક્ત જ ર્યાં. તા પછી તેને મુક્ત કરવા માટે કરવામાં આવતા વ્રત નિયમે નિષ્ફળ ગણવામાં આવે; જેના બધ હાય તે મુક્ત થાય પણ મુક્તને છુટવાનું શું ? માટે આ રીતે ઈષ્ટ મેાક્ષને પણ બાધ આવે. માટે આત્માને દ્રવ્ય કિનયથી નિત્ય, પર્યાયા િનયથી અનિત્ય,