________________
અધ્યાય ૨
[ ૧૬૫
અને કાયાથી કેવાં કર્મ બુધાય છે? તે ક" કેવી રીતે છુટી શકે ? નવાં ક્રમ ાંધાચજ નહિ તેને માટે શું લક્ષ રાખવું? ઉદયમાં આવેલા કમાઁ ભાગવતાં પરિણામ કેવા રાખવા ? ચાર પ્રકારના કર્માંના ભાગ ખંધ, ઉદય, સત્તા અને ઉદીરણા વગેરેનું સ્વરૂપ સમજાવવુ કે જેથી શુભ વિચારે, અને શુભકાર્યો નિષ્કામ બુદ્ધિથી કરતાં શીખે. तथा वरबोधिलाभप्ररूपणेति ॥ ६७॥
અર્થ: શ્રેષ્ઠ એધિ બીજના લાભની પ્રરૂપણા કરવી. ભાવા—સત્ય વસ્તુને સત્ય રૂપે, અને અસત્ય વસ્તુને અસત્યરૂપે એળખવાથી, અને તેની યથા શ્રદ્ધા થવાથી સમક્તિ પ્રાપ્ત થયું કહેવાય છે.
--
તીર્થંકર નામ ગેાત્ર ઉપાર્જન કરવામાં કારણભૂત પ્રેષિજન તે સામાન્ય સમક્તિ કરતાં ઉત્તમ છે એમ જણુાવવું. અથવા તા દ્રવ્ય સમક્તિ કરતાં ભાવ સમક્તિ વધારે ઉત્તમ અને શ્રેષ્ઠ છે એ પ્રમાણે હેતુ, સ્વરૂપ અને ફળથી મુમુક્ષુએ આગળ ઉપદેશ કરવા. એ સમક્તિ કે ખેાધિ ત્રીજ શી રીતે પ્રાપ્ત થઈ શકે તે જણાવે છે. तथा भव्यत्वादितेोऽसाविति ॥ ६८ ॥
અ:ભવ્યત્યાદિ સામગ્રીથી સમતિની પ્રાપ્તિ
થાય છે.
ભાવાર્થ:—ભવ્યત્યાદિ એ શબ્દથી કાળ, નિયતિ, ક્રમ, અને પુરૂષ આટલી બાબતા લક્ષમાં લેવાની છે. ભવ્ય એટલે મેક્ષમાં જવાને યાગ્ય; મેક્ષ મેળવવું તે આત્માને સ્વભાવજ છે, કારણ કે આત્મા સ્વભાવથી જ્ઞાનદર્શન અને ચારિત્રવાળા છે, પણ કમ'ના આ આવરણથી તેને સ્વભાવ ઢંકાઈ ગયા છે. આત્માં મેાક્ષ મેળવવાને લાયક છે. પણ તેને માટે યે!ગ્ય કાળની પણ કેટલેક અંશે જરૂર છે.
"J