________________
૧૪૨ ]
ધર્મબિન્દુ
નીકળે છે તા ખરોદ કરે છે, તેમ શ્રુત ધર્મને પણ કષ, છેદ અને તાપની કસોટી લગાવવી.
હવે ધમની બાબતમાં પ્રથમ ૧ શુ છે તેના જવાબમાં શાસ્ત્રકાર કહે છે:--
विधिप्रतिषेध कप इति ||३५||
અર્થ:—વિધિ અને પ્રતિષેધ તે કષ છે. ભાવાર્થ :--અવિરૂદ્ધ એટલે અનુકુળ કર્ત્તવ્ય બતાવનારૂ વાકય તે વિધિવાય કહેવાય. જેમકે દાન કરવું, શીલ પાળવું, સ્વર્ગ તથા કેવળજ્ઞાનના અથી જીવાએ તપ તથા ધ્યાન કરવું અને પાઁચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત શુદ્ધ ક્રિયા કરવી; તે વિધિ કહેવાય.
કોઈપણ પ્રકારનું શુદ્ધ કત્તવ્ય કરવાની આજ્ઞા તે વિધિ મા; અમુક કાર્ય ન કરવું એવા જે માત્ર તે પ્રતિષેધ મા. દાખલા તરીકે કાઈ પ્રાણીની હિંસા ન કરવી, અસત્ય ન ખાલવું, ચારી ન કરવી વગેરે. એ વિધિ અને નિષેધ તે કષ કહેવાય છે. જેમ સુવર્ણની પરીક્ષા કરવાને કસેાટી ઉપર સુવર્ણ ના આંકા કરીએ છીએ તેમ ધર્મની પરીક્ષા કરવામાં વિધિ નિષેધ વાકય કસેાટીનું કામ સારે છે.
જે ધમમાં કન અને અકર્ત્તવ્યના ભેદ પાડી કત્તવ્ય કરવા અને અકર્ત્તત્ર્યના ત્યાગ કરવા ફરમાવવામાં આવ્યું હોય, તે ધર્માં ‘કુષ' શુદ્ધ' કહેવાય. ાઇ ધ એમ જણાવે કે અન્ય ધર્મો જે પાળતા હોય તેને મારી નાંખવા તેા તે ધમ શુદ્ધિની પરીક્ષામાં ટકી શકે નહિ. કારણ કે હિંસારૂપ અકના ત્યાગ કરવાને બદલે અકર્તવ્ય કરવુ એવા ખાટા વિધિ મા ખતાન્યેા. જેમાં ઉપર પ્રમાણે બન્ને શુદ્ધ માર્ગ બતાવ્યા હાય તે માર્ગ ગ્રહણ કરવા એજ
સાર છે.