________________
૧૩૮ ]
ધબિન્દુ
विहाय पौरुषं कर्म यो दैवमनुवर्तते
तद्धि शाम्यति तं प्राप्य कूलीवं पतिमिवाङ्गना || १ ||
જેમ નપુČસક (પુરૂષાતન વગરના) પતિ પામીને સ્ત્રી નિષ્ફળ (પુત્ર વગરની) થાય છે, તેમ જે પુરૂષ પુરૂષાના ત્યાગ કરી દૈવતે અનુસરે છે તેનુ ભાગ્ય ઉદ્યમ વિના નિષ્ફળ જાય છે, એટલે પુરૂષા વિના ભાગ્ય કાંઈ કરી શકતુ નથી, મોરથથી કાર્ય સિદ્ધ થતું નથી, પણ પુરુષાર્થ થી થાય છે: કારણ કે સુતેલા સિંહના મુખમાં આર્થીને મૃગલાં પડતા નથી, માટે આત્મશક્તિમાં વિશ્વાસ રાખી ધર્મ કાર્ય માં ૬ પ્રયત્ન કરવા તા સર્વ કાર્ય સિદ્ધ થશે. तथा वीर्यर्द्धिवर्णनमिति ॥३०॥
અર્થ :– વીર્યંની રિદ્ધિનું વર્ણન કરવું.
ભાવાર્થ :-સચાર વિચાર વડે આત્મવી, અને શરીર ખળ વૃદ્ધિ પામે છે એમ જણાવવું. જે માણુસે। શુદ્ધ આચાર પાળે છે એટલે જે પેાતાની ઈન્દ્રયાને નિગ્રહમાં રાખે છે અને પેાતાની શક્તિના અર્ધતિ વ્યય કુમાર્ગે કરતા નથી તેએમાં વી વૃદ્ધિ થાય છે, અને તેએ શરીરે બહુજ ખળવાળા પરાક્રમી થાય છે. તેજ રીતે જેએના વિચારા શુદ્ધ અને એકાગ્ર હેાય છે અને રાગદ્વેષ કષાયથી મલીન થયેલા નથી તેએનુ વિચાર ખળ વિખરાઈ જતું નથી, પણ વૃદ્ધિ પામે છે, અને તેએ અનેક કાર્યો આત્માની વિચાર શક્તિથી કરી શકે છે.
આ ઉપરથી આપણને જાય છે કે શુદ્ધ આચાર વિચારથી આત્મવીય તેમજ શરીર વીય વૃદ્ધિ પામે છે અને તેવા માણસ દુનિયાને પોતાના ખળથી ધ્રુજાવે છે, તે માણસ જ્યાં જાય છે ત્યાં સન્માન પામે છે, તેની મુખાકૃતિ ભવ્ય બને છે, અને બીજા ઉપર પેાતાના ગુણાની છાપ પાડે છે. માણસ વીર્યંની ઋદ્ધિથી શુ' કરી શકે છે. તે બતાવતાં ટીકાકાર લખે છે કેઃ