________________
અધ્યાય-૨
[ ૧૨૩
ઉન્નતિક્રમના–ગુણુ સ્થાનકના જે પગથીયાપર ઊભેલા હાય, તેને ચેાગ્ય ક્રિયા બતાવવી, તેથી તે આગળ વધી શકશે. જે માણુસ તદ્ન સ્વાર્થ વૃત્તિને છે તેને પરમામાં દાન આપવાના ઉપદેશ આપીએ તા નિરક જાય માટે પ્રથમ તે તેને તેની સ્ત્રી અને છેકરાં માટે ધન વાપરવાના ઉપદેશ આપવા. આ રીતે જ્યારેબીન માટે ધન વાપરતાં શીખે ત્યારે તેના કુટુંબીએનું ભરણપાષણ કરવાના ઉપદેશ આપવા. તે સ્થિતિ પ્રાપ્ત થયે તેની નાતના મનુષ્યોના કલ્યાણ અર્થે ધનના ઉપયેાગ કરવાનું કહેવું. આમ ચઢતાં ચઢતાં તે પરોપકારી થઈ શકે,. માટે અધિકારી જોઇને મેધ આપવા એ સદ્ગુરૂનું ઉત્તમ લક્ષણ.
ગુણસ્થાનકના જુદા જુદા પગથયા ઉપર ઉભેલા બધા મનુષ્યાને એક સરખા ઉપદેશ લાભકારી થઈ શકેજ નહિ, માટે પાત્રના વિચાર કરી, તેની શકિત વિચારી, તેને પાળવા યેાગ્ય મા ના ઉપાય સૂચવવા છે.. तथा फलप्ररूपणेति ॥१५॥
અર્થ : ફળની પ્રરૂપણા કરવી.
ભાવાર્થ :-સામાન્ય મનુષ્યા કાઈ પણુ ફળની આશા સિવાય પ્રવૃત્તિ કરવા લલચાતા નથી. અમુક કાર્ય નું લાભદાયી ફળ છે તેમ જ્યારે તેમના જાણવામાં આવે છે ત્યારે તેઓ તે ફળ મેળવવા યેાગ્ય કાર્ય કરવા પ્રેરાય છે. માટે ધમ માર્ગોમાં બાળજીવાતે વાળવા ફળની વાત કહેવી. તેમને કહેવું કે સારી રીતે પાળેલા આચારનું ફળ આ લેાકમાં પ્રત્યક્ષ થાય છે.
પ્રથમ તો સર્વ પ્રકારના ઉપદ્રવના નાશ થાય છે, ઉચ્ચ પ્રકારના ભાવ આપણાં હૃદયમાં ઉત્પન્ન થાય છે, આપણે અન્યાય માગે પ્રવૃતિ કરી નથી એ વિચાર આપણને સાખની સાથે આનદ આપે છે; અને લેાકમાં પણ સદાચારી મનુષ્ય પ્રિય બને છે. સત્કાર્યથી પરભવમાં સારી ગતિમાં જન્મ, ઉત્તમ સ્થાનની પ્રાપ્તિ અને છેવટ