________________
૧૫
વવામાં આવી છે. અને અમુક પુરુષા જે વિશેષ ઉપઢાર કરવાને સમર્થ હાય તેમને માટે તા નિરપેક્ષ યતિધમ પાળવાના નિષેધ પણ કરવામાં આવ્યા છે. તે પછી ભાવના એજ મેાક્ષનું પરમ કારણ છે, તે સબધમાં વિસ્તારથી લખવામાં આવ્યુ છે. દ્રવ્ય અને ભાવથી ભગવંત ભક્તિ કરવા સંબંધી ઉલ્લેખ છે. અમુક કામ કરવા માટે આપણે ઉત્સુક હાઇએ, તે ઉપરથી તે કામ કરવાના તે પ્રવૃત્તિ કાળ છે, એમ માની શકાય નહિ. તે સંબંધમાં પણ કેટલુંક વિવેચન કરી જેમ ઉચિત લાગે તેમ પ્રવતવુ, ઍવા નિણુય કરવામાં આવ્યા છે, ચારિત્ર લીધા પછી ભાવ સ્થિર રહે માટે સાધુએ શું શું ભાવના ભાવવી તથા કેમ વવું તે બતાવી આ પ્રકરણુ સમાપ્ત કરવામાં આવ્યુ છે.
ધર્મનું ફળ બીજા પ્રકરણમાં કાંઈક કહેવામાં આવ્યું હતું, પણુ આ સાતમા પ્રકરણમાં તે વિસ્તારથી કહેવામાં આવ્યુ છે. ધર્માંના ફળના બે ભેદ છે, એક અનંતર ફળ અને બીજું પરંપરા ફળ છે. તરત મળે તે અનંતર ફળ કહેવાય છે, અને એક ફળ બીજા ઉત્કૃષ્ટ ફળનું કારણ થાય તે વળી ત્રીજાનું થાય તે પરંપરા ફળ છે. આ પ્રમાણે વ્યાખ્યા આપી ધર્માંથી મનુષ્ય આગળને આગળ કેવા સંજો ગેામાં વધતા જાય છે, તેનુ લંબાણથી વર્ણન આપવામાં આવ્યું છે. શુભ પરિણામ એજ મેાક્ષનું ઉત્તમાત્તમ કારણ છે, એમ પ્રતિપ્રાદન કરવામાં આવ્યું છે, અને છેવટમાં એટલે સુધી કહેવામાં આવ્યું છે કે આ જગતમાં જે કાંઇ શુભ મળે છે તે સર્વ ધર્મના પ્રભાવે મળે છે, માટે આ મનુષ્યભવ જેવા ઉત્તમ ભવ મેળવી મનુષ્યે ધમ સાધવા એજ આ પ્રકરણના સાર છે.
આઝમુ-છેલ્લું પ્રકરણ ગયા અધ્યાયમાં જણાવેલા વિષયનેજ વધારે સમન કરતાં જણાવે છે કે જગતને હિતકારી તી કર પદને પણ ધર્માંભ્યાસથી મનુષ્ય મેળવી શકે છે, તા બીજી સામાન્ય વસ્તુઆના લાભની તા વાતજ શી કહેવી ? તીથંકરનું માહાત્મ્ય આ પ્રકરણમાં