________________
અધ્યાય–૨
[ ૧૧૫
ઈન્દ્રિયા રૂપી ઘેાડાએ વિષય તરફ દાડે છે, તેમને મન રૂપી લગામવતી સૌંયમમાં રાખવા. જો કે ઘણા વખતથી હાથમાં રાખેલી સત્તાને પાછી આપવા પ્રથમ તા ઈન્દ્રિયા નાકબૂલ કરશે, પણ જયારે તેમને જણાશે કે મન આગળ અમારૂ કાંઈ ચાલે તેમ નથી. ત્યારે થાડીવાર ધમ પછાડા કરી તાખે થશે. માટે ઈન્દ્રિયા અથવા શરીરને તેમની ઈચ્છા પ્રમાણે વવા દેવાને બદલે મનના કાણુમાં રાખવા. ઈન્દ્રિયા મનને માથે ન ચઢી બેસે અને મનને સ્વાધીન રહે તે માટે ઉપવાસ, આયંબિલ આદિ તપ કરવાને શાસ્ત્રારા ફરમાવે છે.
જે ઘેાડા મદાન્મત્ત થઈ ગયેા હાય તેને વશ રાખવા તેને આપણે ભૂખ્યા રાખીએ છીએ, અથવા તેની ઈચ્છા વિરૂદ્ધ દોડાવીએ છીએ, પણ તેને આપણે મારી નાખતા નથી, કારણ કે તે ઘેાડા આપણને ઉપયોગી છે. તેમ ઉપવાસ આયંબિલ આદિ વ્રત કરીને આપણે આપણા શરીરને આપણા તાબે કરવાનું છે, પણ શરીરને મારી નાખવાનુ નથી, કારણ કે શરીરના નાશ કરવાથી મુક્તિ મળે તેમ નથી, માટે હદમાં રહી વ્રત કરવું એ જરૂરનું છે. शरीरमाद्यं खलु धर्मसाधनं
શરીર એ પ્રથમ ધ સાધન છે;
માટે તે મરી જાય તેવી સ્થિતિમાં લાવવાથી કાંઈ ધમ થઈ શકે નહિ; પણ આપણે તેના દ્વારા ખરાબર કાર્ય કરી શકીએ, અને એ આપણા સ્વામી ન બને માટે તેને બરાબર કેળવવું, અને વશ કરવું, એજ બાહ્ય તપના મુખ્ય ઉદ્દેશ છે.
શરીર કેમ વા થઈ શકે તેના સંબંધમાં વિદુષી એની ખીસેન્ટ લખે છે કેઃ
Make yourself do a thing against the desire of the senses, and choose a time when the sense is rampant when it is longing for that particular