________________
૧૧૬ ]
ધમબિંદુ gratification, eager to have it, when the thing is right in front of you, and you are just putting out your hand to grasp it, stop and say 'I am stronger than you, you shall not gratify that desire', keep on doing it and practise until the body is no obstacle at all, keep on doing it till you realize that your body is only your servant, your slave, acting or noť acting as you like, and feal the sense of shame when the body is able to make: you do what the mind condemns, feel that to do that is to be less than man, less than really humen.
ઈન્દ્રિયોની ઈચ્છા વિરૂદ્ધ કોઈપણ એક કાર્ય કરવા નિશ્ચય કરે, અને જ્યારે અમુક ઇન્દ્રિય પ્રબળ આવેગમાં હેય, પિતાના વિષયની તૃપ્તિને માટે તત્પર થઈ રહી હોય તે મેળવવા ઉત્સુક હોય ઈન્દ્રિયને વિષય સન્મુખ હોય, અને તમે તે ગ્રહણ કરવા તમારે હાથ લંબાવવાની છેલ્લી પળમાં છે તે સમય પસંદ કરો, તે. વખતે એકદમ તે કાર્ય કરતા બંધ રહે. અને તે ઈન્દ્રિયને જણાવો. કે “હું તારા કરતાં વધારે સત્તાવાળો છું તને તારી વાસના પૂરી કરવા નહિ દઉં.” આ પ્રમાણે જુદે જુદે પ્રસંગે જુદી જુદી ઈન્દ્રિએના વિષયમાં મહાવરો પાડતા જાઓ અને પછી તમારી ઉનેતિમાં શરીર વિદનરૂપ થશે નહિ. તમને એમ ન લાગે કે શરીર તમારો. નેકર છે, તમારો ગુલામ છે, તમારી ઈચ્છા પ્રમાણે ચાલનારે કિંકરછે ત્યાં સુધી ઉપર જણાવેલી રીતને અનુભવમાં મૂકે અને જે વસ્તુને મન ધિક્કારે છે તે વસ્તુ શરીરે તમારી પાસે કરાવે ત્યારે શરમાઓ અને ઈન્દ્રિઓથી ઘસડાઈ જવું તે પિતાની માણસાઈ ખાવા બરાબર છે એમ હૃદયથી ધારે.