________________
અધ્યાય-૧
ગુણનુરાગકુલકની બીજી ગાથામાં કહેલું છે કે – उत्तमगुणानुराओ निवसइ हिययंमि जस्स पुरिसस्स । आतिथ्थयरपयाओ न दुल्लहा तस्स रिद्धिओ ॥ १ ॥
જે પુરૂષના હૃદયમાં ઉત્તમ ગુણવાનજને તરફ અનુરાગ વસતિ હેય તેને તીર્થંકર પદ સુધીની કઈ પણ રિદ્ધિ દુર્લભ નથી. અર્થાત તે માણસ અનુક્રમે તીર્થકરની પદવી પ્રાપ્ત કરવા સમર્થ થાય છે.
આ જગતમાં ગુણ પુરૂપ વિરલ છે, છતાં આપણને તેમને સમાગમ થઈ શકે, પણ ગુણાનુરાગી પુરૂષ તે તેથી પણ અધિક વિરલ છે. કારણ કે મત્સર-ઈષ્યવૃત્તિ તેને બીજાના ગુણ દેખી પ્રદ ધરતા અટકાવે છે. માટે ગુણગ્રાહી પુરૂષોએ તે સર્વથા મદને ત્યાગ કરી ગુણ-ઉપરજ રાગ રાખો.
પરની નિંદા કરવી એ પરાયા દુર્ગુણની સોબત કર્યા બરબર છે, જે આપણે પરાયા દેવ તરફ જ દષ્ટિ રાખી, અહર્નિશ તેનેજ વિચાર કરીએ તો તે દેષ ધીમે ધીમે આપણું પિતાના અંતઃકરણમાં વાસ મેળવે અને અંતે આપણે તેજ દેવના પાત્ર થઈએ.
ગુણી પુરૂષોને દેખી રાજી કેશું થાય ? જેના મનમાં ગુણ પ્રતિ પ્રેમભાવ હોય, અને જે ગુણ મેળવવા ઈચ્છા રાખતા હોય તેવો પુરૂષ જ ગુણવાળાને દેખી રાજી થાય. ગુણ ઉપર પ્રેમ થવાથી તેવા ગુણો આપણુમાં છે કે નહિ તે વિચાર સ્વાભાવિક રીતે જાગ્રત થાય છે, અને વિચાર કરતાં પોતાના ગુણ દોષની પિતાને ખબર પડે છે. અને પોતાના દોષ અથવા અજ્ઞાનતાનું જાણપણું તે, તે દૂર કરવા પ્રબળ ઉત્સાહ વાળ થાય છે.
જ્યાં સુધી ગુણ માણસના ગુણ કોઈ જુએ નહિ ત્યાં સુધી તેનાથી પિતાના દોષ જાણી શકાતા નથી, અને જ્યારે તે જણાય નહિ ત્યારે તેમને ત્યાગ પણ શી રીતે થઈ શકે,? માટે પોતાના ગુણ