________________
૮૬ ]
ધ બિન્દુ
દાજ જાણવા, એ દરેક સુજ્ઞ પુરૂષનું પ્રથમ આવશ્યક કર્તવ્ય છે. મનુષ્ય પેાતે કઈ સ્થિતિમાં છે અથવા ઉન્નતિ ક્રમના કયા પગથીઆપર ઉભેલા છે, તે જ્યારે જાણે છે, ત્યારે આગળ કર્યું પગલુ` લેવું તે સવાલ ખરાખરે સમજે છે, અને ખીજ સાધારણ માણસાની માફક અંધારામાં ફાંફાં મારવાને બદલે સીધે માગે યોગ્ય સાધતેા દ્વારા જઈ શકે છે.
આ ઉપરથી સહજ જણાયું હશે કે આત્મનિરીક્ષણ ધણું જરૂરનુ છે. અને તે માટે ગુણીજનપર રાગ રાખી તેમના ગુણ્! મેળવવા અનિર્દેશ ધીમે ધીમે પ્રયત્ન કરતા રહેવું. આ સંબંધમાં ટીકાકારને અભિપ્રાય નીચે પ્રમાણે છે.
ડહાપણુ, સજ્જનતા, સ્થિરતા, પ્રિયભાષણ, ઇત્યાદિ પોતાને તથા પરને લાભકારી આત્મધમ માં પક્ષપાત રાખવા, તેની પ્રશંસા કરવી, વગેરે સાધનેાથી જેમ ગુણના બાધ થાય તેમ પ્રવૃત્તિ કરવી, કારણ કે ગુણુને પક્ષપાત કરનારા પુરૂષો, બહુમાન દ્વારા મેળવેલા પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવથી આલેક તથા પરલેાકમાં, શરદઋતુના ચંદ્રના કિરણ સમાન ઉજ્જવલ ગુણને સમૂહ નિશ્ચે
પામે છે.
ગુણાનુરાગ ચિંતામણી રત્ન કરતા પણ અધિક ફળ આપનારે કહેવાય છે. ચિંતામણિ રત્ન તા આ લેાકની ઈચ્છિત વસ્તુને આપનારે છે, પણ ગુણાનુરાગ તેા અનુક્રમે મેાક્ષ સુખને આપનારા છે, માટે ગુણુ ઉપર અનુરાગ-પક્ષપાત કરવા એ ગૃહસ્થના સામાન્ય ધર્મ છે. ઉહાપાહ આદિના યાગ
तथा ऊहापोहादि योग इति ॥ ५८ ॥
અર્થ : ઉષાહ (તર્ક તથા તેનું સમાધાન) વગેરેને સમાગમ કરવા.