________________
અધ્યાય-૧
[ ૭૯
દૂર રહેવું. તે ત્રણને તાદાત્વિક, મૂલહર, અને કદ` કહેવામાં આવે છે, તેમના પર જલ્દી આફત આવી પડે છે.
(૧) જે માણસ કાંઈ પણ વિચાર કર્યા સિવાય ઉત્પન્ન થયેલા દ્રવ્યનેા અધટત વ્યય કરે છે તે તાદાત્વિક કહેવાય છે.
(૨) આપદાદાએ એકઠું કરેલુ દ્રવ્ય જે અન્યાય માગે ઉડાવી દે છે તે મૂલહર કહેવાય છે.
(૩) જે માણસ સેવકેાને પીડા કરીને, તથા પેાતાને પણ દુ:ખ ઉપજાવીને ધનને સંચય કરે છે, પણ કાઈ સન્માર્ગે વાપરતા નથી; ખીજાં શબ્દામાં કહીએ તેા-જે ધનના દાન કે ઉપભાગ કરતા નથી, તેને હૃદય (ક ંજુસ) કહેવાય છે.
પ્રથમ જણાવેલા તાદાત્વિક તથા મૂળરને ઉત્તર અવસ્થામાં અહુજ દુ:ખ ખમવુ પડે છે, અને તેમનુ કલ્યાણ થતું નથી. કારણ કે આપણે ઉપર વિચાર કરી ગયા તેમ ધન વિના ધર્મો તથા કામ રૂપ એ પુરૂષાથ સાધી શકાતા નથી. અને જે કૃપણ છે તેનુ ધન ભાગીદારના હાથમાં જશે અથવા તા ચેાર લુંટી જશે, અથવા તા અગ્નિ નાશ કરશે. માટે આ ત્રણ પ્રકારના પુરૂષાના દાષ વિચારી ધનનું ખરાખર રક્ષણ કરવું, અને યથાશક્તિ સન્માર્ગે વાપરવું,
હવે જે પુરૂષ કેવળ કામાસક્ત છે, જેની ઈન્દ્રિયે પેાતાને વશ નથી, તેના કાર્યની સિદ્ધિ થતી નથી કારણ કે એવા પુરૂષના ધમ ધન અને શરીર પરવશ હોય છે, સ્ત્રીમાં અત્યંત આસક્તિવાળા વિષય લેાલુપી જીવા સત્વર નાશ પામે છે. કામ (મૈથુનાભિલાષા) ઉપર નિગ્રહ મેળવવા એ સરલ નથી, પણ ધૃસ્થાવાસમાં રહી ધીમે ધીમે તેના ઉપર નિગ્રહ મેળવવા પ્રયત્ન કરવા. જે મનુષ્ય તે વૃત્તિને જીતી તે જગતમાં દેવ સમાન છે.
માટે ધમ અથ અને કામને પરસ્પર બાધ ન લાગે તેવી રીતે ગૃહસ્થીએ પ્રવૃત્તિ કરવી એજ સાર છે. અને જો પરસ્પર બાધ લાગે તેમ હાય તા કેને ત્યાગ કરવા ? એ જણાવતાં ગ્રંથકાર લખે છે કેઃ—