________________
૭૮ ]
ધબિન્દુ
રહી. ધન પેદા કરવાને પ્રયત્ન કરતા નથી અને બીન્ત ઉપર આધાર રાખી બેસે છે, તે કામ અતે ધમ સાધી શકતા નથી. કારણ કે ધન વિના પેાતાની મનેવૃત્તિને અનુકૂળ પદાર્થો મળી શકે નહિ, તેમજ દાન પણ કરી શકાય નહિ, અને આવિકા માટે હંમેશ ચિંતાતુર રહેવું પડે. તેથી તેનું ધમ ધ્યાનમાં પણ મન લાગે નહિ. માટે પરસ્પર એક બીજાને હરકત ન આવે તેમ ત્રણે પુરૂષાર્થ સાધવા.
જે પુરૂષ ધમ અને અ ના ઉપધાત કરી કેવળ કામમાં– વિષયાશક્તિમાં તલોન રહે છે, તે વનના હાથીની માફક દુ:ખ પામે છે.
જો માણસ અન્યાયથી ધન પેદા કરે, તેા તે ધન સ` સગાંઓ ભેાગવે છે, પણ પાપના પાત્ર એકલેા તે બને છે. માટે ધનુ ઉલ્લંધન ન થાય તેવી રીતે ન્યાય નીતિથી જે ધન મળે તેમાં સંતાષ માનવેı; પણ અન્યાય માનું સેવન કરવું નહિ. કારણ કે તેથી પરભવમાં મહાદુઃખ ભાગવવાં પડે છે.
વાવવા માટે રાખેલુ બી ખાઈ જનાર કણબી જેમ દુઃખ પામે છે. તેમ આ મનુષ્યજન્મ રૂપ બીજને પાપ કૃત્ય કરી ગુમાવ નાર દુ:ખી થાય છે. માટે પરભવ સબંધી અથવા આગામી કાળ સંબધી સુખને વિરોધ ન આવે તેમ આ લેકમાં સુખ ભોગવે છે, તે પુરૂષ નિશ્ચયે સુખી થાય છે. માટે ધર્મ ભાવનાને હૃધ્યમાંથી વિસામાં સિવાય બુદ્ધિમાન પુરૂષાએ અથ અને કામને સેવવા.
સંસારમાં રહીને જો ધન અને કામની ઈચ્છા ન રાખે, તેા તેને તિવ્રત અંગીકાર કરવું એજ કલ્યાણકારી છે. પણ ગૃહસ્થાવાસમાં રહે તા તા ધન પેદા કરવું, અને ઈક્તિ પદાર્થની તૃપ્તિ કરવી એ શ્રેયકારી છે..
આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે ગૃહસ્થે ધન ન્યાય માર્ગ પેદા કરવું, અને નીચે જણાવેલા ત્રણ પ્રકારના માણસેાના અવગુણુથી