________________
અધ્યાય-૧
[ ૬૩
તેના ખરાખર નિર્ધાર કરવે। અને પેાતાના ગૌરવની રક્ષા કરવી.
ભાવાઃ—કાઈ પણ કારણથી આપણે એમ સાંભળીએ કે જે વ તું આપણે પાષણ કરીએ છીએ, તે વર્ગનું વર્તન નિન્દાયુક્ત થયું છે, તેા પ્રથમ તે બાબતનું ચોક્કસ જ્ઞાન મેળવવું; કાચા કાન રાખવા નિહુ. તેમજ કેવળ સાંભળેલી વાત ઉપરથી ચેાસ અભિ પ્રાય બાંધી લેવા નહિ. બન્ને બાજુએ સાંભળવી. બચાવમાં તેણે શું કહેવાનું છે, તે બરાબર ધ્યાનમાં રાખવું, અને પછી મત આંધવા. જગતમાં ત્રણ પ્રકારનાં મિથ્યાજ્ઞાન છે, સંશય, વિષય, અને અનધ્યવસાય. આ ત્રણ મિથ્યાજ્ઞાન રહિત તે સત્યજ્ઞાન કહેવાય છે. આ આમ છે, અથવા ‘આ આમ નથી' એ રીતે એ વિરૂદ્ધ પ્રકારનું જ્ઞાન એક વસ્તુના સૌંબંધમાં થાય, તેને સંશય જ્ઞાન કહેવાય છે.
અગ્નિ ઠંડા છે. એવું વિપરીત જ્ઞાન તે વિષય જ્ઞાન કહેવાય છે.
આ કાંઈક છે, પણ શુ છે તેના નિર્ધાર ન કરવા તે અનધ્યવસાય જ્ઞાન કહેવાય છે.
આવાં ત્રણ મિથ્યાજ્ઞાન રહિત જે સમ્યગ્ જ્ઞાન, તેનાથી સેવકના દોષ છે કે નહિ તેના નિણૅય કરવેા.
નિષ્ણુય કરતાં આપણને તે નિર્દોષ જણાય, તે તેના અસલના સ્થાન ઉપર સ્થાપવા, પણ જો દેષયુક્ત જણાય, તે। આ સાક તથા પરલેાક સંબધી કાર્યોંમાં તેને અગ્રેસરપણું ન આપવું'. પેાતાનું ગૌરવ અથવા માન, પ્રતિષ્ઠા જળવાઈ રહે તેમ વવું.
“ગૌરવની રક્ષા કરવી” એના ખીજો પણ અ થાય છે. પેાતે પ્રથમ કરેલા તેના ગૌરવની–માન પ્રતિષ્ઠાની રક્ષા-કરવી એટલે